ભારતમાં મુહર્રમમાં તાજિયાદારીની શરૂઆત તૈમૂર લંગે કરી હતી, જાણો શિયા-સુન્નીમાં શું છે મતભેદ?
મુહર્રમમાં ઈમામ હુસૈનની શહાદતના ગમમાં મનાવાય છે માતમ શિયા પંથી તૈમૂર લંગે ભારતમાં તાજિયાની શરૂઆત કરાવી શિયા-સુન્નીમાં તાજિયાદારીને લઈને છે મતભેદ મુહર્રમ મુસ્લિમોનો કોઈ તહેવાર નથી, પરંતુ માત્ર ઈસ્લામિક હિજરી સનનો પહેલો મહીનો છે. આખી દુનિયાના મુસ્લિમો મુહર્રમની નવમી અને દશમી તારીખે રોજા રાખે છે અને મસ્જિદો-ઘરોમાં ઈબાદત કરે છે. મુહર્રમના મહીનામાં ઈમામ હુસૈનની શહાદતના […]