ભારતમાં મળતા મોટા ભાગના મધમાં ભેળસેળ, 13માંથી 10 બ્રાન્ડમાં ભેળસેળનો ખુલાસો
કોરોનાથી ભયભીત થઇને ઇમ્યુનિટી વધારવા મધનું સેવન કરતા લોકો ચેતજો ભારતીય બજારોમાં મળતા મોટભાગના મધમાં ભેળસેળનો ખુલાસો ભારત અને વિદેશમાં થયેલા લેબ ટેસ્ટમાં આ મોટો ખુલાસો થયો નવી દિલ્હી: કોરોનાના સંક્રમણથી ભયભીત થઇને તમે રોગપ્રતિકારક શક્તિ વધારવા અને વજન ઘટાડવા માટે મધનું સેવન કરતા હોય તો આ સમાચાર તમને અચંબિત કરી શકે છે. હકીકતમાં, સેન્ટર […]