1. Home
  2. Tag "home ministry"

કોરોના દિશા-નિર્દેશમાં રિસર્ચ બાદ ગૃહમંત્રાલય દ્રારા રાજકીય રેલીઓને અપાઈ મંજુરી

 રાજકીય રેલીઓને મળી મંજુરી ગૃમંત્રાલયે કોરોના દિશા-નિર્દેશ પર સંશોધન કર્યું બુધવારના રોજ ચૂંટણીપંચે કોરોના માપદંડના કર્યો સુધારો ગૃહ મંત્રાલય દ્રારા ગુરુવારના રોજ 12  એવા રાજ્યો  કે જ્યા ચૂંટણીઓ યોજાનાર છે જેના માટેની કોરોના ગાઈડલાઈનમાં સુધારો કર્યો છે. આ રાજ્યોમાં તાત્કાલિક પ્રભાવથી રાજકીય રેલીઓને રહવે મંજૂરી આપવામાં આવી ચૂકી છે.જો કે આ રેલી માટે મર્યાદીત સંખ્યામાં […]

તમામ રાજ્યોના ATS પ્રમુખો સાથે બેઠક કરશે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ

આગામી સપ્તાહે 14-15 ઓક્ટોબરે ATS પ્રમુખો સાથે બેઠક અમિત શાહ ATS પ્રમુખોની બેઠકની કરશે અધ્યક્ષતા કલમ-370ને હટાવાયા બાદ દેશના ઘણાં રાજ્યો પર આતંકનો ઓછાયો દશેરા બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આગામી સપ્તાહે 14 અને 15 ઓક્ટોબરે તમામ રાજ્યોની એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોર્ડના પ્રમુખો સાથે બેઠક કરશે. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર […]

અનેક આંદોલનો દરમિયાન દલિત,ઠાકોર અને રાજપૂતો સમુદાયો પર કરેલા કેસ ગુજરાત સરકાર પરત લેશે

રાજ્ય સરકારે અનેક સમુદાયો પર કરેલા કેસ પરત લેશે દલિત,ઠાકોર અને રાજપુત સમુદાય પર અરજી કરવામાં આવી હતી હવે સરકાર આ કેસ પરત લોવોનો વિચાર કરી રહી છે જુદા-જુદા આંદોલનોમાં આ સમુદાય પર કેસ કરવામાં આવ્યા હતા ગુજરાત સરકાર દલિત .ઠાકોર અને રાજપૂત સમુદાય પર અનેક આંદોલનો દરમિયાન જે કેસ કરવામાં આવ્યા હતા તેને હવે […]

રજાના દિવસે પણ ગૃહ મંત્રાલય પહોંચ્યા અમિત શાહ, અધિકારીઓ સાથે ફરીથી કરી બેઠક

અમિત શાહના ગૃહ પ્રધાન બન્યા બાદ સૌની નજરો ગૃહ મંત્રાલય પર મંડાયેલી છે. આજે મોટાભાગના સરકારી કાર્યાલયોમાં ઈદની રજા છે. પરંતુ તેમ છતાં અમિત શાહ બુધવારે ગૃહ મંત્રાલય પહોંચ્યા હતા. બુધવારે પણ અમિત શાહે મંત્રાલયમાં સતત બેઠકો કરી અને અધિકારીઓ સાથે ઘણાં મુદ્દાઓ પર વાતચીત કરી છે. મહત્વપૂર્ણ છે કે અમિત શાહનો ગૃહ પ્રધાન તરીકે […]

ગૃહ પ્રધાન અમિત શાહે પોતાના જ મંત્રાલયના પ્રધાનનો લીધો ક્લાસ, આપી બેજવાબદાર નિવેદનોથી બચવાની સલાહ

નવી દિલ્હી:  અમિત શાહે કેન્દ્રીય ગૃહ પ્રધાન તરીકે શનિવારે પદભાર ગ્રહણ કરતાની સાથે જ ગૃહ રાજ્ય પ્રધાન જી. કિશન રેડ્ડીનો ક્લાસ લીધો છે. કિશન રેડ્ડીએ શનિવારે ગૃહ રાજ્ય પ્રધાન તરીકેનો પદભાર ગ્રહણ કરતા હૈદરાબાદને આતંકવાદીઓનું સેફ ટેરર ઝોન ગણાવી દીધું હતું. કિશન રેડ્ડીએ હૈદરાબાદને સેફ ટેરર ઝોન ગણાવતા એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કિશન રેડ્ડીને આડે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code