રામ મંદિરના નિર્માણમાં ગુજરાતની પવિત્ર માટીનો પણ થશે ઉપયોગ
અમદાવાદઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભૂમિ ઉપર ભવ્યા મંદિરનું નિર્માણ કરવામાં આવશે. આગામી તા. 5મી ઓગસ્ટના રોજ રામમંદિરના નિર્માણનું ભૂમિપૂજન થશે. રામમંદિરના નિર્માણમાં ગુજરાતની પવિત્ર માટીનો પણ ઉપયોગ કરવામાં આવશે. ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર રાજ્યમાંથી વિવિધ મંદિરોની પવિત્ર માટી અને જળ એકત્ર કરવામાં આવ્યું છે. રાજ્યના 912 પવિત્ર સ્થળોની માટી અને જળને અયોધ્યા […]