1. Home
  2. Tag "hizbul mujahiddin"

પુલવામામાં સુરક્ષાદળોએ ઠાર કર્યા બે આતંકી, હિઝબુલના ડેપ્યુટી ચીફને પણ ઘેર્યો

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોનું આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલુ છે. આ અભિયાન વચ્ચે શુક્રવારે પુલવામામાં સુરક્ષાદળોએ હિઝબુલ મુજાહિદ્દીનના ડેપ્યુટી ચીફ સૈફુલ્લાની ઘેરાબંધી કરી છે. આ સિવાય સુરક્ષાદળોએ અન્ય બે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. શુક્રવારે સવારથી જ આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલી રહી હતી. બંને તરફથી સતત ગોળીઓ વરસાવાઈ રહી હતી. આ અથડામણ પુલવામાના બ્રોબંદિના વિસ્તારમાં […]

જમ્મુ-કાશ્મીર: કુલગામમાં એન્કાઉન્ટર, સુરક્ષાદળોએ 2 આતંકીઓને કર્યા ઠાર

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી કામિયાબી મળી છે. કાશ્મીર ખીણના કુલગામમાં એન્કાઉન્ટર દરમિયાન બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. બુધવારે સવારે ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ મળ્યા બાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તે વખતે આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યું હતું. તેના પછી અથડામણ શરૂ થઈ હતી. પોલીસ સૂત્રોનું કહેવું છે કે આતંકવાદીઓની હાજરીની માહિતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code