1. Home
  2. Tag "hindu"

હિંદુ બહુમતીવાળા ભારતમાં હિંદુ પોલિટિકલ યુનિટી વચ્ચે મુસ્લિમ મતબેંકની રાજનીતિના આંટાપાટાનો એક્સરે

આનંદ શુક્લ ભારત હિંદુ બહુમતી ધરાવતો દેશ છે. પણ હિંદુ દેશ નથી. ભારતના રાજકારણમાં ખુરશીના ખેલે હિંદુઓની પોલિટિકલ યુનિટી સ્થાપિત થવા દીધી નથી. હિંદુઓની પોલિટિકલ યુનિટી નહીં હોવાના કારણે ભારતમાં મુસ્લિમ વોટબેંક એક હકીકત છે અને તેને કારણે જ ભારતની રાજનીતિમાં વ્યૂહાત્મક રીતે રાષ્ટ્રહિતની દ્રઢતાપૂર્વક સુરક્ષા થઈ શકતી નથી. ભારતની પાકિસ્તાન નીતિ, કાશ્મીર મામલે વલણ, […]

ગિરિરાજસિંહે વસ્તી વધારાને ધર્મ સાથે સાંકળ્યો, કહ્યુ- ભારત સાંસ્કૃતિક વિભાજન તરફ આગળ વધી રહ્યું છે

નવી દિલ્હી: કેન્દ્રીય પશુપાલન પ્રધાન ગિરિરાજસિંહે ફરી એકવાર વસ્તી વધારાને ધર્મ સાથે જોડયો છે. ગિરિરાજસિંહે કહ્ય છે કે વસ્તી નિયંત્રણ પર ધાર્મિક અડચણ પણ એક કારણ છે. ગિરિરાજ સિંહે કહ્યુ છે કે ભારત 1947ની તર્જ પર સાંસ્કૃતિક વિભાજન તરફ આગળ વધી રહ્યું છે. ગિરિરાજસિંહે તમામ પક્ષોને વસ્તી નિયંત્રણ કાયદા માટે આગળ આવવા માટે કહ્યુ છે. […]

પાકિસ્તાનમાં હિંદુ યુવતીઓના બળજબરીથી ધર્માંતરણ પર ભારતે વ્યક્ત કર્યો વાંધો

નવી દિલ્હી:  ભારતે પાકિસ્તાનમાં હિંદુ યુવતીઓના અપહરણ અને બળજબરીથી ધર્માંતરણની શરમજનક ઘટનાઓને લઈને પાકિસ્તાનની સમક્ષ પોતાની ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી છે. ભારતે આના સંદર્ભે પાકિસ્તાનના લઘુમતી સમુદાયની સુરક્ષા માટે પગલા ઉઠાવવા માટે જણાવ્યું છે. વિદેશ રાજ્ય પ્રધાન વી. મુરલીધરને રાજ્યસભા સદસ્ય રાજકુમર ધૂતના એક પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્યસભામાં આના સંદર્ભે જાણકારી આપી હતી. તેમને સવાલ […]

ધ હિંદુ, ધ ટેલિગ્રાફ, TOIને સરકારી જાહેરાતો કરાઈ બંધ

ન્યૂઝ એજન્સી રોયટર્સ પ્રમાણે મોદી સરકારે ત્રણ મોટા મીડિયા જૂથોના અખબારોને સરકારી જાહેરાતો આપવાનું બંધ કર્યું છે. આ યાદીમાં રફાલ પર પીએમઓના હસ્તક્ષેપનો દાવો કરનારા ધ હિંદુ અખબારનો પણ સમાવેશ થાય છે. આ ત્રણેય મીડિયા જૂથોને જાહેરાતો બંધ કરવાની કાર્યવાહી ભાજપના સત્તામાં પાછા ફર્યા બાદ કરવામાં આવી છે. જે અખબારોના વિજ્ઞાપનો રોકવામાં આવ્યા છે, તેમની […]

RSSમાં ચર્ચા, ખુદને ભારતીય કહેવું યોગ્ય છે કે હિંદુ?

એક ન્યૂઝચેનલની વેબસાઈટ પરના એક્સ્લુઝિવ અહેવાલ મુજબ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની નજરમાં ભારત અને ભારતીય શબ્દથી એટલો વ્યાપક અર્થ નીકળતો નથી, જેટલો કે હિંદુ કહેવાથી. ભારતથી માત્ર એક ભૂખંડ અને દેશનો જ આભાસ થાય છે, જ્યારે હિંદુ કહેવડાવાથી વ્યાપકપણે સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાનો પણ બોધ થાય છે. જો કે આરએસએસ ભારતીય અને હિંદુ શબ્દમાં વિશેષ ફરક […]

પાકિસ્તાનમાં હિંદુઓ સામે ઈસ્લામિક સરકારનો “લીગલ ટેરરિઝમ”, ઈશનિંદાના આરોપમાં સિંધમાં હિંદુ ડોક્ટરની ધરપકડ

કરાચી: પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક હિંદુ ડોક્ટરને ઈશનિંદાના આરોપમાં એરેસ્ટ કરવામાં આવ્યા છે. સિંધમાં હિંદુ ડોક્ટરની ધરપકડ એક સ્થાનિક મૌલવીની ફરિયાદના આધારે કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ, ડૉ. રમેશ કુમારને એરેસ્ટર કરવામાં આવ્યા છે. સ્થાનિક મસ્જિદના મુખ્ય મૌલવી ઈશાક નોહરીએ પોલીસ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે તબીબે એક પવિત્ર પુસ્તકના પૃષ્ઠો ફાડી નાખ્યા અને તેમા […]

ભાજપ “હિંદી બેલ્ટ”ની નહીં, “હિંદુ હાર્ટ”ની પાર્ટી

2014ની લોકસભાની ચૂંટણીમાં હિંદી બેલ્ટના રાજ્યોમાં ભાજપ મોદી લહેરના કારણે જીત્યું હતું. ભાજપને 2014માં હિંદી બેલ્ટ અને પશ્ચિમ ભારતના ગુજરાત-મહારાષ્ટ્ર જેવા રાજ્યો સિવાય દક્ષિણ ભારત, પૂર્વ ભારત તથા પૂર્વોત્તરના રાજ્યોમાં ખાસ સફળતા મળી ન હતી. ભારતીય જનતા પાર્ટી માટે ખરેખર તેની સ્થાપનાથી હિંદી બેલ્ટની પાર્ટી તરીકેનો ટેગ લગાવવામાં આવે છે. પરંતુ 2019ની ચૂંટણીના પરિણામો ભારતીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code