2019ની લોકસભા ચૂંટણીના પરિણામ : ભારતમાં હિંદુત્વ અને રાષ્ટ્રવાદને ગાળ આપનારાઓને જનતાનો જાકારો
2014માં નરેન્દ્ર મોદીની જીત રામજન્મભૂમિ આંદોલન બાદ બદલાઈ રહેલી ભારતના રાજકારણની દશા અને દિશાને વધુ ધારદાર બનાવનારી હતી. 2014માં ભારતમાં નરેન્દ્ર મોદીની ભાજપને 282 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી આપનારી એનડીએની સરકારના સત્તામાં આવવા માટે રાજકીય વર્તુળોમાં કેટલાકે યુપીએ સરકારના ભ્રષ્ટાચાર અને નિષ્ફળતાઓને કારણભૂત ગણાવીને મોદીને જીતનો શ્રેય નહીં લેવા દેવાની કોશિશ કરી હતી. પરંતુ એક […]