મંદીની દસ્તક! Heroએ ચાર દિવસ માટે બંધ કરી ફેક્ટ્રી, Maruti Suzukiમાં 3000 લોકોએ ગુમાવી નોકરી
સુસ્ત પડેલી અર્થવ્યવસ્થાની અસર હવે દેખાવાનું શરૂ થઈ ગયું છે. આનાથી સૌથી વધારે પ્રભાવિત સેક્ટરોમાં ઓટો ઈન્ડસ્ટ્રી છે. તાજેતરમાં અહેવાલ આવ્યા હતા કે હરિયાણામાં ઘણાં કાર પ્લાન્ટમાં કોન્ટ્રાક્ટ પર કામ કરનારા લાખો કર્મચારીઓની નોકરીઓ ચાલી ગઈ છે. તેનું કારણ માંગમાં ઘટાડો થયો હોવાનું જણાવવામાં આવ્યું હતું. હવે આ કારણથી દેશની સૌથી મોટી દ્વિચક્રી વાહન બનાવતી […]