1. Home
  2. Tag "health"

ઈ-સિગારેટને લઈને થયો ચોંકાવનારો ખુલાસો, સતર્ક રહો નહીં તો….

ઈ-સિગારેટને લઈને સંસોધનમાં થયો ચોકાવનારો ખુલાસો, ઈ-સિગારેટનું સેવન કરવાથી થઈ શકે છે કોરોના અમદાવાદ: દેશમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે..ત્યારે દિનપ્રતિદિન કોરોનાના કેસો અને મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે.. કોરોના વાયરસના ઘણા બધા લક્ષણો સામે આવ્યા હતા… ઉધરસ, તાવ, થાક અને શ્વાસ લેવામાં તકલીફએ કોરોના સંક્રમણના લક્ષણો છે…હજુ પણ કોરોના કંઈ-કંઈ વસ્તુઓથી થઈ શકે, તેના […]

હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા ડાયેટમાં સામેલ કરો આ 4 વસ્તુઓ

વધુ ટેન્શન ધરાવતી વ્યક્તિ, લાઇફસ્ટાઇલમાં ચેન્જીસ અથવા ખાણી-પીણીની આદતોમાં ચેન્જીસ વગેરેથી હાઇ બ્લડ પ્રેશર સર્જાય છે. જો તેની સારવાર કરવામાં ન આવે તો ખુબ જ જોખમી સાબિત થઇ શકે છે..હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા ફાઇબરથી ભરપૂર અને લો સોડિયમ ખાદ્ય પદાર્થ મદદ કરી શકે છે..જો ડાયેટમાં કેટલાક ફેરફાર કરવાથી હાઇ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં લાવી શકાય […]

જો તમને એસીડીટીની સમસ્યા છે, તો આ 4 રામબાણ ઈલાજથી થશે ફાયદો

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે.. એવામાં વરસાદ આવે એટલે ગરમાગરમ અને ચટપટુ ખાવાનું મન થાય છે.. જો એમાં પણ મનભાવતું જમવાનું મળી જાય એટલે તો વાત જ ના પૂછો.. આપણી સામે મન ભાવતી વસ્તુ સામે પડી હોય તો આપણે તેને ખાવાથી રોકી શકતા નથી..વધારે તળેલું, શેકેલું ખાવાથી પાચન શક્તિ પર અસર પડી શકે છે. […]

Lung Cancer Day: આ વસ્તુનું સેવન કરવાથી ફેફસાના કેન્સરનું જોખમ ઘટશે

લોકોને ફેફસાના કેન્સર પ્રત્યે જાગૃત કરવા માટે ‘વર્લ્ડ લંગ કેન્સર ડે’ દર વર્ષે 1 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. કેન્સરને કારણે દર વર્ષે સમગ્ર વિશ્વમાં લાખો મૃત્યુ થાય છે. WHO અહેવાલ મુજબ, વર્ષ 2018 માં વિશ્વભરમાં કેન્સરને કારણે લગભગ 96 લાખ લોકોના મોત નીપજ્યા હતા, જેમાંથી ફેફસાના કેન્સરથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 17 લાખને પાર […]

વર્લ્ડ હેપેટાઇટિસ ડે 2020: હેપેટાઇટિસના લક્ષણો, કારણો અને બચાવ ….જાણો

વિશ્વભરમાં કોરોના સંકટ વચ્ચે વિશ્વ હેપેટાઇટિસ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ મહામારી વચ્ચે આ વર્ષે મોટાભાગના વર્ચુઅલ કાર્યક્રમ થઈ રહ્યા છે. હેપેટાઇટિસ એ એક ખતરનાક બીમારી છે જેમાં ચેપને લીધે લીવરમાં સોજો આવે છે અને તેનાથી લીવરનું કાર્ય પ્રભાવિત થાય છે. લીવર એ આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે જે ખોરાકને પચાવવામાં તેમજ લોહીમાંથી […]

દરરોજ લીંબુ પાણી પીવાથી થાય છે અનેક પ્રકારના ફાયદાઓ – લીંબુ એન્ટિસેપ્ટિકનો ગુણ ધરાવે છે

આમ તો સામાન્ય રીતે ગરમી હોય ત્યારે લીબું પાણી પીવાની આપણાને જરુર પડતી હોય છે પરંતું આ કોરોના કાળમાં પણ લીબું પાણી પીવું આપણા માટે ખુબ હિતાહવ છે,જેના કારણે આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને કોરોના જેવા વાયરસ સામે લડવામાં તાકાત મળી રહી છે. લીંબુ કુદરતી શક્તિનો સ્ત્રોત માનવામાં આવે છે. તેમાં રહેલા […]

કડવા કારેલાનું સેવન કરવાથી આ બીમારીઓ થશે દૂર

સ્વાદમાં કડવા એવા કારેલા થોડા જ લોકોને પસંદ હોય છે.  લોકો તેને રોટલી સાથે ખાતા હોય છે. કારેલાનું શાક બનાવું એ પણ એક કળા છે. ખાસ વાત એ છે કે કારેલાને જે પ્રકારે અને જે મસાલા સાથે બનાવવામાં આવે છે. તેના સ્વાદ અને ગુણવત્તામાં ઘટાડો અથવા વધારો હોય છે. કારેલું એક એવી શાકભાજી છે જેમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code