1. Home
  2. Tag "health"

શિયાળામાં તમારા ખોરાકમાં શાકભાજીનો મહત્તમ ઉપયોગ કરો અને તંદુરસ્તી જાળવો

સાહિન મુલતાની-  ખોરાકમાં શાકભાજીનો મહત્તમ ઉપયોગ કરો શરિરને તંદુરસ્ત રાખવા માટે શાકભાજીનું સેવન જરુરી શિયાળામાં તમામ શાકભાજી સરળતાથી મળી રહે છે હાલ ઠંડીની સિઝન શરુ થઈ ચૂકી છે, અને સાથે-સાથે દરેક પ્રકારના લીલા શાકભાજી પણ આ સિઝનમાં આવતા હોય છે, તો આપણે પણ તેનો લાભ ઉઠાવવો જોઈએ અને ખોરાકમાં શાકભાજીનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ, શાકભાજીથી […]

સ્વસ્થ અને ફિટ રહેવા માટે દરરોજ કરો કિસમિસનું સેવન, બીમારીઓ રહેશે હંમેશા દૂર

કિસમિસ એક પ્રકારનું ડ્રાય ફ્રુટ છે કિસમિસના ઘણા બધા ફાયદા છે સેહતને ઘણા લાભ આપે છે કિસમિસ મોટી બીમારીઓથી છુટકારો અપાવશે કિસમિસ આપણે દરેક લોકો જાણીએ છીએ કે કિસમિસ એક પ્રકારનું ડ્રાય ફ્રુટ છે. જે સ્વાદમાં ખૂબ જ મીઠો હોય છે અને મોટાભાગના લોકોને તો કિસમિસનું નામ પડતા જ મોઢામાં પાણી આવી જાય છે. આપણે […]

કાળા મરીનું હુંફાળા પાણી સાથે સેવન કરવાથી થશે આ કમાલ…

ગરમ મસાલામાં પણ કાળા મરીનો થાય છે ઉપયોગ કાળા મરીનું સેવન હુંફાળા પાણી સાથે કરવાથી થશે ફાયદા મહિલાઓ માટે કાળા મરી ખાવા ખૂબ ફાયદાકારક ગરમ મસાલામાં કાળા મરીનો ઉપયોગ કરવાથી ઘણા ફાયદા થાય છે. કાળા મરીના ફાયદાઓની વાત કરીએ તો, જો કાળા મરી સવારે ખાલી પેટ પર હળવા પાણી સાથે પીવામાં આવે છે, તો તે […]

મધ અને લીંબુનું સેવન કરવાથી થશે અનેક ફાયદા…

મધ અને લીંબુનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા ઘણી બીમારીથી બચાવવાનું કામ કરે છે ઔષધીય ગુણોથી ભરપુર હોય છે મધ અને લીંબુનું પાણી પીવાથી અનેક લાભ થાય છે, સવારે ખાલી પેટ લીંબુ અને મધનું પાણી પીવાથી વજન ઘટાડવાથી લઈને ગ્લોઇન્ગ ચહેરો મેળવવા અને શરીરને ડીટોક્સ કરવા, પાચન સુધી અનેક ફાયદાઓ થઇ શકે છે.મધ એક એવું […]

જમવામાં કરો અજમા સાથે દહીંનો ઉપયોગ, અનેક નાની-મોટી બીમારીઓથી દૂર

અજમો આપણા સ્વાસ્થ્ય માટે ઘણો ફાયદાકારક અજમાના નાના-નાના બીજમાં ઘણા એવા ગુણકારી તત્વ હાજર અજમો છાતીમાં જમા થયેલા કફને છુટો પાડવામાં કરે છે મદદ ઘરના કિચનમાં રાખેલ અજમો સેહતની અનેક સમસ્યાઓથી રાહત મેળવવા માટે અસરકારક સાબિત થઈ શકે છે. અજમો આપણા સ્વાસ્થ્ય માટે ઘણો ફાયદાકારક છે. અજમાના નાના-નાના બીજમાં ઘણા એવા ગુણકારી તત્વ હાજર છે, […]

વિશ્વ નારિયેળ દિવસ : નારિયેળ પાણી સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ અને તેના અનેક ફાયદાઓ

2જી સપ્ટેમ્બર એટલે વિશ્વ નારિયેળ દિવસ નારિયેળની ખેતી અને ઉત્પાદકતાને પ્રોત્સાહન આપવાનો દિવસ સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ છે નારિયેળ પાણી ત્વચાને સુંદર બનાવવા માટે પણ ફેમસ છે નારિયેળ પાણી મુંબઈ: વિશ્વ નારિયેળ દિવસ દર વર્ષે 2 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ નારિયેળની ખેતી અને ઉત્પાદકતાને પ્રોત્સાહન આપવાનો છે. નારિયેળને સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ […]

Healthcare: શરદીથી રાહત મેળવવા માટે આ આયુર્વેદિક ટીપ્સ અપનાવો

બદલાતી ઋતુમાં મોટાભાગના લોકો શરદી અને છીંકથી પરેશાન આયુર્વેદિક ઉપાયો અપનાવવાથી મળશે તાત્કાલિક લાભ આયુર્વેદિક ટીપ્સથી શરીરમાં કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી અમદાવાદ: બદલાતી ઋતુને કારણે મોટાભાગના લોકોને શરદી અને છીંકની સમસ્યાનો સામનો કરવો પડે છે. મોટા ભાગના દરેકને આ સામાન્ય બીમારીનો સામનો કરવો પડે છે. શરદી અને છીંકની સમસ્યાને લીધે દરેક વ્યક્તિ ખૂબ […]

માથાના દુઃખાવાથી પરેશાન છો? તો આ ઘરેલુ ઉપાયથી થશે રાહત

ઘણા લોકોને માથાના દુઃખાવવાની ફરિયાદ હોય છે…જેના ઘણા કારણ છે. જેમ કે, વધુ પડતું ધૂમ્રપાન, દારૂ, શરીરમાં પાણીની ખામી, વધારે ઊંઘ કરવી, પેઈન કીલરનું સેવન કરવું વગેરે માથાના દુઃખાવાનું કારણ છે. દરરોજ માથાનો દુઃખાવો થતો હોય અને જો તેની સારવાર કરવામાં ન આવે તો આ માઈગ્રેનનુ સ્વરૂપ ધારણ કરી શકે છે. ઘણા લોકો આ દુઃખાવાને […]

હાઈ બીપીના દર્દીઓએ ડાયટમાં સામેલ કરવા જોઈએ આ ફૂડ

હાઈ બીપીના દર્દીઓએ ડાયટમાં સામેલ કરવા જોઈએ આ ફૂડ મોટા ભાગના લોકોને હાઈ બ્લડ પ્રેસર અથવા લો બ્લડ પ્રેસર થયા રાખતું હોય છે. ધમનીઓમાં લોહીનું દબાણ વધતું જવાના કારણે હાઈ બીપીની સ્થિતી સર્જાય છે. જેના કારણે હાર્ટ એટેક આવવાનું જોખમ રહે છે. હાઈ બ્લડ પ્રેશર માટે મોટા ભાગના લોકો અલગ – અલગ પ્રકારની દવાઓ લેતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code