અલકાયદા નબળું પડયું નથી, લશ્કરે તૈયબા સાથે ચાલુ છે સહયોગ: યુએનનો રિપોર્ટ
યુએનના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદી સંગઠન અલકાયદા કમજોર પડયું નથી અને પાકિસ્તાનથી સંચાલિત લશ્કરે તૈયબા અને હક્કાની નેટવર્ક વગેરે આતંકવાદી જૂથોની સાથે તેના સહયોગનો સિલસિલો યથાવત છે. પરંતુ તેના પ્રમુખ અયમન મુહમ્મદ અલ જવાહિરીનું આરોગ્ય અને તેના પછી સંગઠનના કામ કરવાની પદ્ધતિને લઈને શંકા યથાવત છે. આ ખુલાસો વિશ્લેષણાત્મક સમર્થન અને પ્રતિબંધ […]