1. Home
  2. Tag "GUJRAT"

ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન દ્રારા ગુજરાતમાં સ્વેચ્છાએ મીની લોકડાઉનની અપીલ કરાઈ

ગુજરાતમાં કોરોનાનો કહેરની દહેશત અમદાવાદમાં વધી રહ્યા છે કોરોનાના કેસ તહેવારોના કારણે કોરોનાએ જોર પકડ્યું સમગ્ર વિશ્વ હાલ કોરોના મહામારી સામે લડત આપી રહ્યું છે, ત્યારે દેશમાં દિવાળી જેવા  તહેવારો બાદ જાણે સંક્રણનો રાફળો ફાટ્યો છે, દેશની રાજધાની દિલ્હી કોરોના મામલે મોખરે છે,ત્યારે ગુજરાતમાં પણ કોરોનાનો ડર સતાવી રહ્યો છે. જેથી આ ડરના કારણે અને […]

 ગુજરાતમાં લાંબાગાળા બાદ નોંધાયા 1 હજારથી વધુ કોરોનાના કેસ – તહેવારોના કારણે વધી રહ્યું છે સંક્રમણ

 ગુજરાતમાં લાંબાગાળા બાદ નોંધાયા 1 હજારથી વધુ કોરોનાના કેસ  તહેવારોના કારણે વધી રહ્યું છે સંક્રમણ   સમગ્ર દેશમાં હાલ પણ કોરોનાને લઈને સ્થિતિ સામાન્ય જોવા મળી નથી, જનજીવન ઘીરે ઘીરે સામાન્ય થયું છે પરંતુ કેસની સંખ્યા પણ વધતી છે,ખાસ કરીને હાલ તહેવારોની સિઝન હોવાથી લોકો ભીડભાળ વાળી જગ્યાઓ પર જતા વતા હોય છે જેને લઈને […]

ભારતમાં પ્રથમ વખત હાઈકોર્ટ સુનાવણીનું યૂ-ટ્યુબ પર લાઈવ પ્રસારણ થયું

પ્રથમ વખત હાઈકોર્ટ સુનાવણીનું લાઈવ પ્રસારણ   યુ ટ્યૂબ પર લાઈવ કરવામાં આવ્યું ગુજરાત હાઈકોર્ટની કાર્યવાહી લાઈવ કરવામાં આવી કોરોનાકાળમાં  ઘણું બઘુ બદલાયું છે સમગ્ર વિશ્વ કોરોના સંક્રમણમાં સપડાયું છે, ત્યારે કોરોના કાળને લઈને ઘણું બધુ બદલાઈ પણ રહ્યું છે,દેશમાં કોર્ટની સુનાવણીનું પ્રથમ વખત ગુજરાત હાઇકોર્ટમાં લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. હાઈકોર્ટના ઇતિહાસમાં આ […]

સુરતના ફેશન ડિઝાઈનના વિદ્યાર્થીઓએ ગરબા રમવા માટે ખાસ પીપીઈ કીટ જેવો ડ્રેસ બનાવ્યો

સુરતના ફેશન ડિઝાઈનના વિદ્યાર્થીઓની ક્રિએટીવીટી  ગરબા રમવા માટે ખાસ પીપીઈ કીટ જેવો ડ્રેસ બનાવ્યો ગરબા રમવાના શોખિનો માટે ખાસ આ પોષાક આવી ગયો છે  વીઆર મોલમાં તેનુ પ્રદર્શન રાખવામાં આવ્યું દેશમાં કોરોનાના કેસમાં વઘારો થતા જ ગરબા ખેલૈયાઓનું ટેન્શન પણ વધ્યું છે, કોરોનાની અસર આવનારા તહેવારો પર ચોક્કસ જોવા મળશે, ત્યારે હવે કોરોના મહામારીને લઈને […]

આ પાંચ રાજ્યોમાં યોજાનારી પેટાચૂંટણી માટે બીજેપીએ ઉમેદવારના નામોની યાદી રજુ કરી

આ પાંચ રાજ્યોમાં યોજાશએ પેટા ચૂંટણી  બીજેપીએ ઉમેદવારના નામોની યાદી રજુ કરી છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, મણિપુર અને ઓડીશામાં યોજાશએ પેટા ચૂંટણી ભારતીય જનતા પાર્ટીએ જુદા જુદા રાજ્યોમાં યોજાનાર વિધાનસભાની પેટા ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારોની યાદી બહાર પાડી છે, બીજેપી કેન્દ્રીય ચૂંટણીપંચ એ છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, મણિપુર અને ઓડીશામાં યોજાનારા વિધાનસભાની પેટા ચૂંટણી માટેના પોતોના ઉમેદવારોના […]

અમદાવાદ-કેવડીયા વચ્ચે શરુ થશે સી-પ્લેન સેવા, પીએમ મોદી લીલી ઝંડી બતાવશે

કેનેડાથી સાબરમતી લવાશે 2 સી-પ્લેન પ્લેન સાથે 2 વિદેશી પાયલટ આવશે 31મી ઓક્ટોબરે પીએમ મોદી ગુજરાતની મુલાકાતે  અમદાવાદથી કેવડિયા માટે સી-પ્લેન સેવા શરુ થશે 4 હજાર 800 રુપિયા હશે તેનું ભાડુ રોજ 4 ફ્લાઈટ અમદાવાદથી ઉપડશે દેશના પીએમ મોદીએ દેશને વિકાસ તરફ એક મહત્વોનો વેગ આપ્યો છે, દરેક મોર્ચે પીએમ દ્વારા મહત્વના પગલા લેવામાં આવી […]

4 રાજ્યોમાં 15 હજાર લોકોને સુરક્ષિત ખસેડાયાઃપૂરમાં ફસાયેલા 6 હજારલોકોને બચાવાયા

દેશના ચાર રાજ્યો મહારાષ્ટ્ર,કેરળ,કર્નાટક અને તામિલનાડુમાં બચાવ કાર્ય જોશમાં ચાલી રહ્યું છે ત્યારે અત્યાર સુધી 123 ટીમે 16 જીલ્લામાં બચાવ કાર્ય કરી રહી છે તે ઉપરાંત એનડીઆરએફની 173 ટીમે રેસ્ક્યૂ ઓપરેશનમાં વ્યસ્ત છે ત્યારે ગુજરાતના નડીયાદમાં એક ઈમારત ધરાશય થતા 4 લોકોના મોત થયા હતા.  ભારતીય સેનાએ શુક્રવારના રોજ જણાવ્યું હતુ કે 4 રાજ્યો પૂરથી […]

રાજ્યમાં વરસાદનું જોરઃઠેર-ઠેર નદીઓ બંન્ને કાંઠે વહેતી થઈ,અનેક ગામો સંપર્ક વિહોણા

ઠેર-ઠેર પાણી ભરાયા નદીઓ બન્ને કાંઠે વહેતી થઈ અનેક ગોમોમાં વિજળીનો કાપ રસ્તાઓ પાણીમાં ગરકાવ ઉત્તર ગુજરાતમાં વરસાદથી ખુશીનો માહોલ અનેક ડેમોમાંથી પાણી છોડવામાં આવ્યું ઘણા ડેમમાં નવા નીરની આવક જ્યારે ચોમાસું બેસી ગયું હોવા છતા વરસાદ પડતો ન હતો ત્યારે દરેક ગુજરાતીઓ આકાશ તરફ મીટ માંડીને બેસ્યા હતા કે ક્યારે વરસાદ આવે ત્યારે હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code