1. Home
  2. Tag "Gujarati news"

આત્મનિર્ભર ભારત, સમગ્ર દેશને આ પ્રોડક્ટ હવે ચીન નહીં ગુજરાત પુરી પાડશે

અમદાવાદઃ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ભારત મક્કમતાથી ‘આત્મનિર્ભર ભારત’ તરફ આગળ વધી રહ્યું છે. વેપારીઓ અને દેશની જનતા ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરી રહી છે. ત્યારે દેશમાં પ્લાસ્ટિક અને ઈલેક્ટ્રોનિક વસ્તુઓ પુરી પાડવાની દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે. મચ્છર મારવાના ચાઈનીઝ ઈલેકટ્રીક રેકટથી સારી ગુણવતાવાળા રેકેટ બનાવવાનું બીડુ મોરબીના ઉદ્યોગકારોએ […]

AMC ચુંટણીનો ધમધમાટ, સીમાંકન અને મતદાર યાદીની કામગીરીનો પ્રારંભ

નવેમ્બર મહિનામાં ચુંટણી યોજાય તેવી શકયતા કોર્પોરેશનને તૈયારીઓ શરૂ કરી અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં આગામી નવેમ્બર મહિનામાં મહાનગરપાલિકાની ચુંટણી યોજાશે. જેની મનપા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન શહેરમાં બોપલ અને ઘુમા સહિતના વિસ્તારોનો તાજેતરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી મનપાની ચુંટણીને ધ્યાનમાં રાખીને સમાકંન અને મતદાર યાદી સહિતની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો […]

અમદાવાદમાં કોરોના મુદ્દે AMCએ કર્યો સર્વે, રિપોર્ટમાં થયો ખુલાસો

મનપાની ટીમે કર્યો શહેરમાં સર્વે 30 હજારથી વધારે લોકોના લેવાયા સેમ્પલ મધ્યઝોનમાં નોંધાઈ સૌથી વધારે પોઝિટિવિટી અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ છેલ્લા 3 દિવસથી સતત એક હજારથી વધારે સામે આવી રહ્યાં છે. દરમિયાન અમદાવાદ શહેરના વિવિધ ઝોનમાં કરવામાં આવેલા એક સર્વેમાં શહેરમાં કોનાની હર્ડ ઈમ્યુનિટી નહીં હોવાનું ખૂલ્યું હતું. અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં છેલ્લા કેટલાક […]

રાજ્યમાં કોરોના વાયરસના રેકોર્ડબ્રેક 1078 કેસ નોંધાયાં, 718 દર્દીઓ થયાં સાજા

પોઝિટિવ કેસનો આંકડો 25 હજારને પાર ત્યાર સુધીમાં 37 હજારથી વધારે દર્દી થયાં સાજા રાજ્યમાં 24 કલાકમાં 28 દર્દીના થયાં મોત અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસે અજગર ભડો લીધો છે. સતત ત્રીજા દિવસે પણ એક હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં હતા. 24 કલાકમાં કોરોના વાયરસના રેકોર્ડબ્રેક 1078 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. રાહતની વાત એ છે કે, […]

અમદાવાદ રેલવે સ્ટેશન સતર્ક, હવે મુસાફરોના સામાનને સેનિટાઈઝ અને રેપિંગ કરાશે

સ્ટેશન ઉપર રેપિંગ મશીન પણ મુકાયું દેશમાં પ્રથમવાર રેલવે સ્ટેશન ઉપર કરાઈ સુવિધા અમદાવાદઃ હેરિટેજ સિટી અમદાવાદના રેલવે સ્ટેશન ઉપર બેગેજ સેનેટાઈઝર અને રેપિંગ મશીનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ પ્રકારની સેવા દેશમાં પ્રથમવાર અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર શરૂ કરવામાં આવી છે. તેમજ આ પ્રકારની વ્યવસ્થા માત્ર એરપોર્ટ ઉપર જ હોય છે. જો કે, […]

કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રુજીઃ ભૂકંપના બે આંચકાથી લોકોમાં ફફડાટ

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી હળવા ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. દરમિયાન આજે સવારે ભૂકંપના વધારે બે આંચકા આવતા લોકોમાં ભય ફેલાયો હતો. પ્રથમ આંચકો સવારે 5.11 કલાકે અને બીજો આંકડો સવારે 6.47 કલાકે આવ્યો હતો. જો કે, ભૂકંપના આ બે આંચકાથી કોઈ મોટી જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા […]

ગુજરાતમાં કોરોના વાયરસના નવા 1020 પોઝિટિવ કેસ નોંધાયાં

પોઝિટિવ કેસનો આંકડો 51 હજારને પાર 24 કલાકમાં 837 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ કુદકેને ભુસકે વધી રહ્યાં છે. દરમિયાન સતત બીજા દિવસે એક હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં હતા. 24 કલાકમાં રાજ્યમાં 1020 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. આમ રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો વધીને 51485 ઉપર પહોંચ્યો છે. […]

ડિજીટલાઈઝેશનના જમાનામાં પણ વલસાડના અંતરિયાળ ગામના લોકો શોધે છે મોબાઈલ નેટવર્ક

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે શાળા-કોલેજ બંધ હોવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. જો કે, વલસાડના અંતરીયાળ ગામમાં મોબાઈલનું નેટવર્ક નહીં મળતું હોવાથી વિદ્યાર્થીઓ ઓનલાઈન એજ્યુકેશન મેળવી શકતા નથી. એટલું જ નહીં ગામના લોકોને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો હોય તો નેટવર્કની શોધ માટે પહાડની ટેકરીઓ પર ચડવું પડે […]

ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 50 હજારને પાર, અત્યાર સુધીમાં 36403 દર્દી થયાં સાજા

24 કલાકમાં એક હજારથી વધારે કેસ નોંધાયાં રાજ્યમાં 744 દર્દીઓ થયા સાજા 34 દર્દીઓના સારવાર દરમિયાન થયા મોત અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન 24 કલાકમાં કોરોના વાયરસના રેકોર્ડબ્રેક 1026 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. આમ રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો વધીને 50 હજારને પાર થયો છે. જો કે, રાહતની વાત […]

ગુજરાતમાં કોરોનાને પગલે સ્કૂલ બંધ રહેલા સ્કૂલવાન ચાલકોની હાલત દયનીય

સરકાર પાસે આર્થિક સહાયની મદદ દર મહિને રૂ. 5 હજારની સહાયની કરી માંગણી અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે હાલ સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય બંધ છે. જેથી બાળકનું શૈક્ષણિક કાર્ય ન બગડે તે માટે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પરંતુ સ્કૂલમાં શિક્ષણ કાર્ય બંધ હોવાથી તેની અસર શ્રમજીવી એવા સ્કૂલવાન ચાલકોની હાલત દયનીય બની છે. અમદાવાદમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code