1. Home
  2. Tag "Gujarati news"

સુરતમાં કોરોના મહામારી વચ્ચે મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ લથડી

સરકાર પાસે ભંડોળની કરી માંગણી કોરોના પાછળ અત્યાર સુધીમાં રૂ. 40 કરોડનો કર્યો ખર્ચ અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડ સિટી સુરતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે સુરત મનપા દ્વારા કોરોના પીડિતોને યોગ્ય સારવાર મળી રહે તેવુ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કોરોના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે પણ સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યાં […]

રામમંદિર મુદ્દે ટ્રસ્ટના સભ્ય ચૌપાલજીએ અફવાનો કર્યો ખુલાસો

શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય કામેશ્વર ચૌપાલજીએ કરી મહત્વની વાત ટાઈમ કેપ્સૂલ જેવુ કાંઈ કરવામાં આવવાનું નથી: કામેશ્વર ચૌપાલજી રામ મંદિરનું નિમાર્ણ શરૂ કરાશે દિલ્હીઃ અયોધ્યામાં તા. 5મી ઓક્ટોબરમાં ભગવાન શ્રી રામના ભવ્યાતિ ભવ્ય મંદિરના નિર્માણના શ્રી ગણેશ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામમંદિરનું શિલાન્યાસ કરવામાં આવશે. જો કે રામ મંદિરના નિર્માણનું કામ […]

કોરોના મહામારી, માસ્ક નહીં પહેનાર પાસેથી વસુલવામાં આવતા દંડની રકમમાં વધારો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે માસ્ક પહેરવુ અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવુ ફરજીયાત કરવામાં આવ્યું છે. તેમજ સરકારની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનાર પાસેથી રૂ. 200નો દંડ વસુલવામાં આવે છે. ત્યારે સરકારે હવે દંડની રકમમાં વધારો કર્યો છે. હવે માસ્ક નહીં પહેરનાર લોકો પાસેથી તા. 1લી ઓગસ્ટથી રૂ. 500નો દંડ વસુલવામાં આવશે. […]

ગુજરાતમાં કોરોનાના નવા 1052 કેસ નોંધાયાં, 22 દર્દીના થયા મોત

પોઝિટિવ કેસનો આંકડો 56 હજારને પાર 24 કલાકમાં એક હજારથી વધારે દર્દી થયાં સાજા અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના નવા 1052 કેસ સામે આવ્યાં છે. આમ રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 56874 થયો છે. જો કે, રાહતની વાત એ છે 1000થી વધારે દર્દીઓ સાજા […]

રામ મંદિરના નિર્માણમાં ગુજરાતની પવિત્ર માટીનો પણ થશે ઉપયોગ

અમદાવાદઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભૂમિ ઉપર ભવ્યા મંદિરનું નિર્માણ કરવામાં આવશે. આગામી તા. 5મી ઓગસ્ટના રોજ રામમંદિરના નિર્માણનું ભૂમિપૂજન થશે. રામમંદિરના નિર્માણમાં ગુજરાતની પવિત્ર માટીનો પણ ઉપયોગ કરવામાં આવશે. ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર રાજ્યમાંથી વિવિધ મંદિરોની પવિત્ર માટી અને જળ એકત્ર કરવામાં આવ્યું છે. રાજ્યના 912 પવિત્ર સ્થળોની માટી અને જળને અયોધ્યા […]

ગુજરાતમાં કોરોનાનો ભરડોઃ પોઝિટિવ કેસનો આંકડો 55 હજારને પાર

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. અનલોકના અમલ બાદ વેપાર-ધંધા શરૂ થયા પછી કોરોનાનું સંક્રમણ વધ્યું છે. શહેરી વિસ્તારો ઉપર હવે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 55822 ઉપર પહોંચ્યો છે. જો કે, રાહતની વાત એ છે કે, ત્યાર […]

કચ્છમાં ફરી ધરા ધ્રુજીઃ 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી હળવા ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. દરમિયાન આજે ફરી એકવાર ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો છે. રિકટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતાનો આચકો 3.1 નોંધાયો હતો. તેમજ અંજારના દૂધઈ નજીક કેન્દ્રબિંદુ નોંધાયું હતું. કચ્છના અંજાર અને તેના આસપાસના વિસ્તારમાં આજે વહેલી સવારે લગભગ 5.25 કલાકે ભૂકંપનો આંચકો […]

અમદાવાદમાં 200થી વધારે વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે જો કે, રાહતની વાત એ છે કે, અમદાવાદમાં જુલાઈ મહિનામાં કોરોના વાયરસના કેસમાં સતત વઘાટો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ 150થી વધારે કેસ નોંધાઈ રહ્યાં છે. એએમસી દ્વારા કોરોનાનું સંક્રમણ વધારે ફેલતુ અટકાવવા અત્યારે અસરકાર પગલા ભરવામાં આવી રહ્યાં છે. કોરોના વાયરસના કેસને પગલે […]

અમદાવાદમાં મંદિરની બહાર AMCના ધામા, ભક્તોનું ચેકિંગ શરૂ

રેપિડ ટેસ્ટની કામગીરી તેજ 564 ભક્તોનો કરાયો ટેસ્ટ અમદાવાદઃ ગુજરાતમાં પવિત્ર શ્રાવણ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવી રહ્યાં છે. ત્યારે બીજી તરફ કોરોના વાયરસનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે રાજ્યમાં અનેક મંદિરોમાં ભક્તોના દર્શન બંધ રાખવામાં આવ્યાં છે. અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના ટેસ્ટ શોધી કાઢવા માટે મનપાના આરોગ્ય વિભાગે મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓનું […]

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ માણસામાં ધોધમાર 4 ઈંચ વરસાદ અમદાવાદઃ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. લાંબા વિરામ બાદ 24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. માણસામાં સૌથી વધારે 4 ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રીય થઈ હોવાથી આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code