GSTના 2 વર્ષ પૂર્ણ થવા પર અરુણ જેટલીનો બ્લોગ, મહેસૂલ વધવાની સ્થિતિમાં થઈ શકે છે 2 દરો
ભૂતપૂર્વ નાણાં પ્રધાન અરુણ જેટલીએ સોમવારે કહ્યુ છે કે મહેસૂલમાં વધારાની સાથે દેશમાં જીએસટીની બે દરો થઈ શકે છે. જો કે તેમણે સિંગલ સ્લેબ જીએસટી એમ કહીને નામંજૂર કરી દીધો છે કે આવી વ્યવસ્થા માત્ર અત્યંત સંપન્ન દેશોમાં જ શક્ય છે, જ્યાં ગરીબ લોકો નથી. જીએસટીના બે વર્ષ પૂર્ણ થવા પર અરુણ જેટલીએ બ્લોગમાં લખ્યુ […]