GSTથી માલામાલ મોદી સરકાર, ખજાનામાં આવ્યા 5.18 લાખ કરોડ રૂપિયા
મોદી સરકારના ગત એક વર્ષના કાર્યકાળમાં જીએસટી સંગ્રહમાં જબરદસ્ત વધારો થયો છે. નાણાંકીય વર્ષ 2018-19માં જીએસટીનો સંગ્રહ વધીને 5.18 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. નાણાંકીય વર્ષ 2017-18ના 2.91 લાખ કરોડ રૂપિયાના મુકાબલે ઘણો વધારે છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં આ જાણકારી આપી છે. લોકસભામાં એક લેખિત સવાલના જવાબમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે […]
