રામ મંદિરના નક્શાને મંજૂરી, 13 હજાર વર્ગ મીટરમાં ભવ્યાતિભવ્ય મંદિરનું થશે નિર્માણ
રામ મંદિરના નકશાને સર્વાનુમતિથી મંજુરી મળી 13 હજાર વર્ગ મીટરના વિસ્તારમાં મંદિરનું નિર્માણ થશે 36 થી 40 મહિનામાં મંદિર બનીને તૈયાર થશે રામ મંદિરનો વિસ્તાર લગભગ ત્રણ એકરનો રહેશે ઉત્તર પ્રદેશના અયોઘ્યામાં નિર્માણ પામી રહેલા રામ મંદિરનો નકશો પાસ કરી દેવામાં આવ્યો છે, અયોઘ્યા વિકાસ ઓથોરિટી બોર્ડની બેઠકમાં સર્વસંમતિથી રામ મંદિરના નકશાને પસાર કરવામાં આવ્યો […]