1. Home
  2. Tag "Government of India"

ભારત સરકારની ડિજીટલ સ્ટ્રાઇક, 43 મોબાઇલ એપ્લિકેશન પર મૂક્યો પ્રતિબંધ

ભારતની રક્ષા, સુરક્ષા અને સંપ્રભુતા માટે ખતરારૂપ 43 એપ્લિકેશન પર સરકારે પ્રતિબંધ લગાવ્યો ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટના સેક્શન 69A હેઠળ આ એપ્સ વિરુદ્વ કાર્યવાહી કરવામાં આવી એપ્સમાં અલિબાબા વર્કબેંચ, અલિ એક્સપ્રેસ, સ્નેક વીડિયો સહિતની એપ્સ સામેલ નવી દિલ્હી: ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન અગાઉ ભારતે ચાઇનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યા બાદ હવે વધુ 43 ચાઇનીઝ […]

લોનના વ્યાજ પર વ્યાજ માફીનો મામલો, સરકારે સુપ્રીમને કહ્યું ‘હવે વધુ રાહત નહીં આપી શકાય

શુક્રવારે કેન્દ્ર સરકારે મોરેટોરિયમ અંગે સુપ્રીમમાં સોંગદનામુ આપ્યું કેન્દ્ર સરકારની સ્પષ્ટતા, હવે વધુ રાહત આપવાના મૂડમાં નથી વ્યાજ માફ કરવા સિવાયની કોઇપણ રાહત અર્થતંત્ર માટે નુકસાનકારક સાબિત થશે: સરકાર નવી દિલ્હી: શુક્રવારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ કહી દીધું કે હવે વધુ રાહત આપવાના મૂડમાં નથી. સરકાર લોનનો મોરેટોરિયમ પીરિયડ વધારવા કે પછી EMI મુલતવી […]

એર ઇન્ડિયા થઇ શકે છે દેવામુક્ત, સરકાર દેવું ભરવા કરી રહી છે વિચાર

એર ઇન્ડિયાના વેચાણ પ્રત્યેનું સરકારે પોતાનું શરૂઆતી વલણ બદલ્યું હવે સરકાર એર ઇન્ડિયાના દેવાને પોતાને માથે લેવા માટે વિચારી રહી છે એરલાઇન પર કુલ દેવું રૂ.60,00 કરોડ જેટલું છે સરકાર હવે પોતાના શરૂઆતી વલણથી અલગ માર્ગ અપનાવીને એર ઇન્ડિયાના દેવાને પોતાને માથે લેવા માટે વિચાર કરી રહી છે. આ એરલાઇન પર દેવું વધીને આશરે રૂ.23,286 […]

સરકારે વેધર ફોરકાસ્ટ એપ મોસમ લોન્ચ કર્યું

સરકારે લોન્ચ કર્યું વેધર ફોરકાસ્ટ એપ મોસમ 450 શહેરોના મોસમની મળશે માહિતી Android અને iOS માટે ઉપલબ્ધ છે આ એપ દેશમાં કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને કેટલાક રાજ્યોમાંપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, આવા સમયમાં જો લોકેને વાતાવરણમાં આવનારા પલટા વિશે કે વાતાવરણની વધારે જાણકારી મળી રહે તે માટે સરકારે વેધર એપ Mausam […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code