કોરોના વેક્સિનના પ્રત્યકે વ્યક્તિને આપવામાં આવનાર ડોઝનો 400 રુપિયા ખર્ચ સરકાર ઉઠાવશે
કોરોના વેક્સિનના પ્રત્યકે વ્યક્તિને આપવામાં ાવશે ડોઝ એક વ્ય્કતિના ડોઝનો 400 રુપિયા ખર્ચ આ સમગ્ર ખર્ચ ઉઠાવશે સરકાર દિલ્હીઃ- સમગ્ર વિશ્વ કોરોના મહામારીમાં સપડાયું છે ત્યારે હવે દેશમાં વેક્સિનની આતપરતાથી રાહ જોવાઈ રહી છે, કોરોના વાયરસની વેક્સિન આવવાને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે,સરકારે આ અંગે પોતાની યોજનાને અંતિમ રૂપ આપવાનું કાર્ય શરૂ કર્યું […]