સોનાના ભાવ પહોંચ્યો 53 હજારને પાર, આ વર્ષે આટલા ટકાનો થયો વધારો
સોનાનો ભાવ 53 હજારને પાર, ચાંદીના ભાવ પહોંચ્યા આસમાને સોના-ચાંદીના ભાવમાં જોવા મળી તેજી ઘરેલું બજારમાં સોનું થયું મોંઘુ આ વર્ષે સોનાના ભાવમાં 30 ટકાનો વધારો કોરોનાકાળમાં સોના-ચાંદીના ભાવોમાં રોજ તેજી જોવા મળી રહી છે. સોનાના ભાવ 53 હજારના સ્તરને પાર કરી ગયા છે. સોના-ચાંદીના હાલના ભાવ ઉપરાંત વાયદાના ભાવમાં પણ તેજી જોવા મળી રહી […]