ગુજરાતની એકમાત્ર સૈનિક સ્કૂલમાં હવે છોકરીઓને મળશે પ્રવેશ, સશસ્ત્ર દળોમાં બનાવી શકશે કારકિર્દી
ગુજરાજની એક માત્ર સૈનિક સ્કૂલ બાલાચડીમાં હવે છોકરીઓને મળશે પ્રવેશ કુલ બેઠકમાંથી 67 ટકા બેઠકો ગુજરાતની છોકરીઓ માટે અનામત રહેશે આગામી શૈક્ષણિક સત્રની શરૂઆતથી 10 યુવતીઓને પ્રવેશ અપાશે બાલાચડી: ભારતની સરકાર ભારતીય સશસ્ત્ર દળોમાં પણ મહિલાઓના મજબૂત સ્થાન માટે પ્રતિબદ્વ છે અને આ માટે સતત પ્રયાસરત છે ત્યારે હવે બાલાચડીમાં આવેલી 60 વર્ષ જૂની સૈનિક […]