ગિરિરાજસિંહના ઈફ્તારવાળા નિવેદન પર ગરમાયું રાજકારણ, જેડીયુએ ગણાવ્યા માનસિક રીતે વિકૃત
ઈફ્તાર પાર્ટીને લઈને ગિરિરાજસિંહના એક નિવેદન બાદ બિહારમાં રાજકારણનો પારો ગરમાયો છે. દાવત-એ-ઈફ્તારને લઈને ગિરિરાજસિંહના નિવેદન પર તેમની જ પાર્ટીના સહયોગીએ માત્ર વાંધો જ વ્યક્ત કર્યો નથી, પણ આને ગઠબંધન માટે પણ ઘાતક ગણાવ્યું છે. જેડીયુના પ્રવક્તા સંજય સિંહે ગિરિરાજસિંહના નિવેદન પર પલટવાર કરતા સંજય સિંહને કહ્યુ છે કે ગિરિરાજસિંહ જેવા લોકો પોતાનું માનસિક સંતુલન […]
