કાશ્મીરની રાજનીતિમાં મોટો ભૂકંપ!, મુખ્યપ્રવાહમાં આવશે ભાગલાવાદી, પક્ષપલ્ટો કરશે મુખ્ય પક્ષોના નેતા?
જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-370ની જોગવાઈ હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય બાદ હવે રાજ્યની રાજનીતિમાં મોટું પરિવર્તન જોવા મળે તેવી શક્યતા છે. આ પરિવર્તન હેઠળ અત્યાર સુધી જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ કરવાનું સપનું જોનારા ભાગલાવાદી મુખ્યધારાની રાજનીતિમાં સામેલ થાય તેવી શક્યતા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ સૂત્રોને ટાંકીને અહેવાલમાં કહ્યુ છે કે જમ્મુ-કાશ્મીરના વિભાજન અને ત્યાંથી કલમ-370ની જોગવાઈ હટાવાયા બાદ રાજ્યના […]