ભારતના પહેલા ભગવા વસ્ત્રધારી સાંસદ સ્વામી બ્રહ્માનંદ, શિક્ષણ-ગૌરક્ષા હતું તેમનું મિશન
ભારતના સૌથી પહેલા ભગવા વસ્ત્રધારી સાંસદ 1967થી 1977 સુધી હમીરપુરથી રહ્યા હતા સાંસદ ગૌહત્યા વિરોધી આંદોલનના પ્રેરણાસ્ત્રોતોમાંથી એક સ્વામી બ્રહ્માનંદ ભારતના સૌથી પહેલા ભગવા વસ્ત્રધારી સાંસદ હતા. તેઓ પહેલીવાર 1967માં ચોથી લોકસભા ચૂંટણીમાં જનસંઘની ટિકિટ પર જંગી મતોની સરસાઈથી જીતીને સંસદમાં પહોંચ્યા હતા. આગામી ચૂંટણીમાં સ્વામી બ્રહ્માનંદ ઈન્દિરા ગાંધીના આગ્રહથી કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડયા […]