રફાલ: રાજનાથસિંહની શસ્ત્રપૂજા પર વિવાદ, જહાજના જળાવતરણ વખતનો નહેરુનો જૂનો વીડિયો થયો વાઈરલ
ફ્રાંસમાં રફાલ યુદ્ધવિમાનની શસ્ત્રપૂજા રાજનાથસિંહે ફ્રાંસમાં કરી હતી શસ્ત્રપૂજા કોંગ્રેસના ખડગેની ટીપ્પણી બાદ વિવાદ ફ્રાંસમાં રફાલ યુદ્ધવિમાનની સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ દ્વારા શસ્ત્રપૂજાને લઈને રાજકીય ધમાસાણ થયું છે. કોંગ્રેસ દ્વારા યુદ્ધવિમાનની પૂજાને તમાશો ગણાવાયા બાદ ભાજપ તરફથી આ વાતને લઈને આકરો જવાબ આપવામાં આવ્યો છે. ભાજપે કોંગ્રેસ પર ભારતીય પરંપરાના વિરોધી હોવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના […]
