1. Home
  2. Tag "FRANCE"

Paris Peace Forum: આતંકવાદ વિરુદ્વની લડતમાં ફ્રાન્સને ભારતનું સમર્થન

ભારતે આતંકવાદ વિરુદ્વ ફ્રાન્સને મજબૂત સમર્થન આપવાની વાત ફરી દોહરાવી આતંકવાદ વિરુદ્વની લડતમાં ભારત તેમના મિત્ર ફ્રાન્સની સાથે છે: PM મોદી વાતો અને વિચારોથી અમે એક શાંતિ અને સૌહાર્દપૂર્ણ ભવિષ્ય જોઇએ છીએ: PM મોદી નવી દિલ્હી: છેલ્લા 2 મહિનામાં ફ્રાન્સમાં આતંકવાદની 2 ઘટનાઓ ઘટી છે. હાલમાં ફ્રાન્સ આતંકવાદ સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે હવે ભારતે […]

ભારતીય વાયુસેનાને વધુ તાકાતવર બનાવવા માટે આજે વધુ ત્રણ રાફેલ લડાકુ વિમાન ભારત પહોંચશે

હવે ભારતીય વાયુસેના બનશે વધુ તાકાતવર વધુ ત્રણ રાફેલ લડાકુ વિમાન પહોંચશે ભારત 59,000 કરોડમાં 36 રાફેલ વિમાન ખરીદવા માટેના કરાર દિલ્લી: હાલ ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ભારત થોડું પણ જતુ કરવા તૈયાર નથી.. તો બીજી બાજુ ફ્રાન્સથી લડાકુ વિમાન રફાલ પણ ભારતને મળી રહ્યા છે જે ભારતીય સેનાને વધારે […]

રફાલ: રાજનાથસિંહની શસ્ત્રપૂજા પર વિવાદ, જહાજના જળાવતરણ વખતનો નહેરુનો જૂનો વીડિયો થયો વાઈરલ

ફ્રાંસમાં રફાલ યુદ્ધવિમાનની શસ્ત્રપૂજા રાજનાથસિંહે ફ્રાંસમાં કરી હતી શસ્ત્રપૂજા કોંગ્રેસના ખડગેની ટીપ્પણી બાદ વિવાદ ફ્રાંસમાં રફાલ યુદ્ધવિમાનની સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ દ્વારા શસ્ત્રપૂજાને લઈને રાજકીય ધમાસાણ થયું છે. કોંગ્રેસ દ્વારા યુદ્ધવિમાનની પૂજાને તમાશો ગણાવાયા બાદ ભાજપ તરફથી આ વાતને લઈને આકરો જવાબ આપવામાં આવ્યો છે. ભાજપે કોંગ્રેસ પર ભારતીય પરંપરાના વિરોધી હોવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના […]

વિજયાદશમીના દિવસે ભારતને મળશે પહેલું રફાલ જેટ, થશે આ 6 મોટા પરિવર્તનો

આજે એટલે કે 8 ઓક્ટોબરે વિજયાદશમી અને એરફોર્સ ડેના પ્રસંગે ભારતને પહેલું રફાલ જેટ મળવાનું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ફ્રાંસ પહોંચી ચુક્યા છે. તેઓ આ રફાલમાં ફ્રાંસના એરબેઝથી ઉડાણ પણ ભરશે. જો કે ભારતને આ રફાલ આગામી વર્ષે ડિલિવર કરવામાં આવશે. રફાલ બે એન્જિનવાળું યુદ્ધવિમાન છે. જે નિર્માણ દસોલ્ટ નામની એક ફ્રાંસની કંપનીએ કર્યું […]

ભારતના વિરોધ બાદ ફ્રાંસની સંસદમાં પીઓકેના રાષ્ટ્રપ્રમુખનો કાર્યક્રમ રદ્દ

ફ્રાંસમાં પીઓકેના રાષ્ટ્રપ્રમુખનો કાર્યક્રમ રદ્દ ભારતે કાર્યક્રમ સામે ઉઠાવ્યો હતો આકરો વાંધો કલમ-370 હટાવાયા બાદ પાકિસ્તાન સતત જમ્મુ-કાશ્મીરનો રાગ આલાપી રહ્યું છે. જ્યારે ભારત દરેક પગલે પાકિસ્તાન પર કૂટનીતિક જીત પ્રાપ્ત કરી રહ્યું છે. હવે ભારતે ફરી એકવાર પાકિસ્તાનને મ્હાત આપી છે. ભારતના વિરોધ બાદ ફ્રાંસમાં પીઓકેના રાષ્ટ્રપ્રમુખનો કાર્યક્રમ રદ્દ થઈ ગયો છે. સૂત્રો પ્રમાણે, […]

ભારતને 2 સપ્તાહ વિલંબથી મળશે રફાલ, યુદ્ધવિમાનોને દશેરા પર રિસીવ કરશે રાજનાથસિંહ

બે સપ્તાહ વિલંબથી રફાલની મળશે ડિલીવરી હવે 8 ઓક્ટોબરે ભારતને મળશે રફાલ યુદ્ધવિમાન રિસીવ કરવા ફ્રાંસ જશે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ ફ્રાંસના યુદ્ધવિમાન રફાલ નજીકના ભવિષ્યમાં ભારતીય વાયુસેનામાં સામેલ થવાના છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ રફાલ યુદ્ધવિમાનને રિસીવ કરવા માટે ખુદ ફ્રાંસ જશે. પહેલા આ વિમાન ભારતને 20મી સપ્ટમ્બેર મળવાના હતા. પરંતુ હવે તેની તારીખને થોડી લંબાવી […]

ફ્રાંસ ભારતની ઓઝલ રહેલી મજબૂત દોસ્તી, ડિફેન્સ ડીલથી યુએન મંચ સુધી ભરોસાપાત્ર સાથીદાર

જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370ને નિષ્પ્રભાવી બનાવાયા બાદ પાકિસ્તાન સતત આ મુદ્દા પર ભારતને ઘેરવાની કોશિશમાં છે. પરંતુ તેને કોઈ નક્કર કામિયાબી મળતી દેખાઈ રહી નથી. અમેરિકા અને ફ્રાંસ સહીત ઘણાં મોટા દેશોએ પાકિસ્તાનની કોશિશોને મોટો આંચકો આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ફ્રાંસની મુલાકાતે છે અને ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેનુએલ મેક્રોંએ આ મુદ્દા પર ભારતનું પુરજોર સમર્થન કર્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code