1. Home
  2. Tag "Facebook"

ફેસબુક મેસેન્જર પર આવ્યું આ શાનદાર ફીચર

ફેસબુક મેસેન્જર પર આવ્યું વોચ ટુગેધર ફીચર મિત્રો અને પરિવાર સાથે જોઈ શકશો વીડીયોઝ આ ફીચર એન્ડ્રોયડ અને આઇઓએસ માટે ઉપલબ્ધ મુંબઈ: ફેસબુકે મેસેન્જર યુઝર્સ માટે વોચ ટુગેધર ફીચર રજૂ કર્યું છે. આ ફીચરની મદદથી મેસેન્જર યુઝર મિત્રો સાથે વીડીયો જોઈ શકે છે. આ ફીચર તમામ ફેસબુક વોચ વીડીયોને પણ સપોર્ટ કરે છે. ફેસબુકે હાલમાં જ […]

ભારત વિરુદ્ધ ફેક ન્યુઝ ફેલાવવા બાબતે ફેસબુકએ 453 પાકિસ્તાની એકાઉન્ટ કર્યા સસ્પેન્ડ

ફેસબુક એ કરી પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી 453 પાકિસ્તાની એકાઉન્ટ કર્યા સસ્પેન્ડ કેન્દ્રીય કાનૂન મંત્રીએ ફેસબુકના સીઈઓને લખ્યો પત્ર નવી દિલ્હી: આમ તો પાકિસ્તાન દ્વારા આતંકવાદ અને કાશ્મીર વિવાદને લઈને અવાર નવાર ભારત પર આરોપ લગાવવામાં આવે છે અને ભારત વિરુદ્ધ બોલ બોલવામાં આવે છે પરંતુ હવે પાકિસ્તાન દ્વારા ફેસબુક પર ભારત વિરુદ્ધ પ્રચાર કરવામાં આવ્યો […]

કોરોનાવાયરસની મોટી કંપનીઓ પર અસર, ફેસબુક કર્મચારીઓ કરશે વર્ક ફ્રોમ હોમ

અમેરિકામાં કોરોનાવાયરસની અસર અમેરિકામાં વર્કફ્રોમ હોમ કલ્ચર ટ્રેન્ડમાં ગૂગલ, ટ્વિટર બાદ હવે ફેસબુકના કર્મચારી પણ કરશે વક્ર ફ્રોમ હોમ અમદાવાદ: અમેરિકામાં કોરોનાવાયરસની સૌથી વધારે અસર છે અને કેટલીક કંપની પોતાના કર્મચારીઓને કોરોનાવાયરસથી સંક્રમિત થતા બચાવવા માટે વર્ક ફ્રોમ હોમ આપ્યું છે. હવે આ કંપનીમાં વિશ્વની મોટી કંપનીઓમાંની એક ફેસબુક પણ જોડાઈ ગઈ છે અને કર્મચારીઓને […]

સાવધાન રહેજો: ઈવીએમને લઈને ફેસબુક પોસ્ટ કરવા મામલે બે લોકોની ધરપકડ

યુપીના પૂર્વાંચલમાં સતત ઈવીએમ બદલવાની અફવા ઉડી રહી છે. તેવામાં ઘણાં લોકો સોશયલ મીડિયા પર પણ પોસ્ટ કરીને ઈવીએમ ભરેલી ગાડી પહોંચી અથવા ઈવીએમ બદલવાની અફવા ફેલાવી રહ્યા હતા. હવે આવી જ ફેસબુક પર અફવાઓ ફેલાવનારાઓ વિરુદ્ધ એક્શન લેતા પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. જ્યારે બેની સામે કેસ નોંધ્યો છે. ધરપકડ યુવકોમાં એક આઝમગઢ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code