1. Home
  2. Tag "exit polls"

गुजरात चुनाव पर उमा भारती की भविष्यवाणी  – शाम तक विपक्ष को एग्जिट कर देंगे एग्जिट पोल

जबलपुर, 5 दिसम्बर। गुजरात विधानसभा चुनाव के दूसरे व अंतिम चरण के मतदान के बीच भाजपा की दिग्गज नेता उमा भारती ने एक बड़ा बयान दिया है। शाम 6.30 बजे से टीवी चैनलों पर आने वाले एग्जिट पोल का हवाला देते हुए उमा भारती ने कहा है, ‘गुजरात और हिमाचल प्रदेश के चुनाव में विपक्ष […]

શું લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ્સ ખોટા પણ સાબિત થઈ શકે છે?

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પરિણામોના એલાનને હવે એક દિવસથી પણ ઓછો સમય બાકી છે. પરંતુ હાલ એક્ઝિટ પોલ્સ પ્રમાણે એનડીએની સરકારને ફરીથી સત્તામાં જોવાની સંભાવનાઓની ચર્ચાઓ ચાલી રહી છે. ભલે એક્ઝિટ પોલ્સમાં ભાજપ અને એન્ડીએને સરસાઈ મળતી દેખાડવામાં આવી હોય, પરંતુ આના ઈતિહાસ પર નજર નાખીએ તો ખરો રોમાંચક તબક્કો તો 23 મેના રોજ વાસ્તવિક […]

NDA સહયોગીઓને આજે શાહ તરફથી ડીનર, ભાજપ કરી રહ્યું છે જશ્નની તૈયારીઓ

પીએમ નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ આજે પોતાની પાર્ટીના કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક કરશે. ત્યારબાદ બીજેપી તરફથી એનડીએના સહયોગીઓ માટે ડીનરનું આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણીના પરિણામોના બરાબર બે દિવસ પહેલા થનારા આ કાર્યક્રમને લઇને ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. મોટાભાગના એક્ઝિટ પોલ્સે એનડીએના બહુમતનું અનુમાન લગાવ્યું છે. પરિણામે સત્તાધારી પાર્ટીએ જશ્નની […]

કાર્યકર્તાઓ એક્ઝિટ પોલ પર ધ્યાન ન આપે, મતગણના કેન્દ્રો પર અડીખમ રહે: પ્રિયંકા ગાંધી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, આંધ્રપ્રદેશના સીએમ એન. ચંદ્રાબાબુ નાયડુએ એક્ઝિટ પોલના અનુમાનોને રદિયો આપ્યા પછી હવે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. પ્રિયંકાએ કોંગ્રેસ કાર્યકર્તાઓને આહ્વાન કર્યું છે કે તેઓ ન્યુઝ ચેનલ્સ તરફથી પ્રસારિત એક્ઝિટ પોલમાં એનડીએને બહુમત મળવાના અનુમાન પર ધ્યાન આપે. કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે પાર્ટી […]

એક્ઝિટ પોલના પરિણામો પછી સટ્ટા બજારમાં પણ જીતી રહી છે BJP, પણ સીટ્સ રહેશે ઓછી

લોકસભા ચૂંટણી પરિણામો પહેલા એક્ઝિટ પોલના મોટાભાગના પરિણામોમાં દેશમાં ભગવો લહેરાવાના અનુમાનોની વચ્ચે સટ્ટા બજાર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મહેરબાન જોવા મળી રહ્યું છે. એક્ઝિટ પોલના પરિણામોની જેમ જ સટ્ટા બજારમાં પણ લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએની જીત જણાવવામાં આવી રહી છે. જોકે મુંબઈને છોડીને મોટાભાગની જગ્યાઓના સટ્ટેબાજ એક્ઝિટ પોલની સરખામણીએ ઓછી સીટ્સ […]

એક્ઝિટ પોલમાં “મોદીની વાપસી” અને એક દિવસમાં અનિલ અંબાણી ગ્રુપની વધી 899 કરોડની મિલ્કત

એક્ઝિટ પોલમાં મોદી સરકારની વાપસીના સંકેત મળ્યા બાદ શેરબજારોમાં તેજી આવવાની સાથે અનિલ અંબાણીના રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપની કંપનીઓમાં પણ જીવ આવ્યો છે. સોમવારે અનિલ અંબાણીની ચાર કંપનીઓની માર્કેટ કેપમાં 899 કરોડ રૂપિયાનો વધારો થયો છે. અનિલ અંબાણી ગ્રુપની કંપની રિલાયન્સ પાવરના શેર 17.76 ટકા સાથે 7.03 રૂપિયા પર પહોંચી ગયા છે. આના શેરમાં […]

એક્ઝિટ પોલ્સે દર્શાવી મોદીની શાનદાર જીત, સોશિયલ મીડિયા પર વાયરલ થયા અનેક મીમ્સ

લોકસભા ચૂંટણીના પરિણામો 23 મેના રોજ જાહેર થવાના છે. જોકે છેલ્લા તબક્કાના મતદાન પછી, 19મેની સાંજે તમામ એક્ઝિટ પોલ્સના રિઝલ્ટ સામે આવ્યા છે. લગભગ તમામ એક્ઝિટ પોલ્સ કહી રહ્યા છે કે નરેન્દ્ર મોદી સરકાર પાછી આવે છે. કેટલાકમાં તો મોદીના પક્ષમાં જબરદસ્ત સીટ્સ આવતી જોવા મળે છે. જોકે, કોને કેટલી સીટ્સ મળશે તે તો 23 […]

20 વર્ષોથી ખોટા સાબિત થઈ રહ્યા છે એક્ઝિટ પોલ, આ અસલી પરિણામ નથી: ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલ્સના પરિણામ સામે આવ્યા છે. લગભગ એકાદ અપવાદને બાદ કરતા તમામ એજન્સીએ એક્ઝિટ પોલમાં ભાજપને પ્રચંડ બહુમતી આપી છે. પરંતુ આનાથી અલગ અભિપ્રાય હાલના ઉપરાષ્ટ્રપતિ અને ભાજપના ભૂતપૂર્વ નેતા એમ. વેંકૈયા નાયડુ ધરાવે છે. વેંકૈયા નાયડુએ રવિવારના એક્ઝિટ પોલ્સ મામલે કહ્યુ છે કે […]