EDએ ડીકે શિવકુમારની 14 દિવસની કસ્ટડી માંગી, શિવકુમારે જામીનની માંગ કરી
રાઉજ એવેન્યૂ કોર્ટમાં ડીકે શિવકુમાર વિરુદ્વ સુનાવણી EDએ કોંગ્રેસ નેતાની 14 દિવસની કસ્ટડીની માંગ કરી RML હોસ્પિટલમાં ડીકે શિવકુમારે રાત પસાર કરી મની લોન્ડરિંગ મામલામાં ધરપકડ કરાયેલા કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર વિરુદ્વ રાઉજ એવેન્યૂ કોર્ટમાં અત્યારે સુનાવણી ચાલી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) 14 દિવસની કસ્ટડીની માંગ કરી છે. એડિશનલ સૉલિસિટર જનરલ નટરાજને કહ્યું હતું […]