સમગ્ર દેશમાં ઈદે-મિલાદની ઉજવણી – પીએમ મોદીએ આપી શુભેચ્છાઓ
દેશમાં ઈદે-મિલાદની ઉજવણી પીએમ મોદીએ આપી શુભેચ્છાઓ તંદુરસ્ત રહો અને ખુશ રહો – પીએ મોદી ભાઈચારા અને દયાની ભાવના કાયમ રહે – પીએમ મોદી સમગ્ર દેશમાં એક બાજુ કોરોનાનો માર છે તો બીજી બાજુ અનેક તહેવારોની સિઝન શરુ થઈ ચૂકી છે, ત્યારે આજ રોજ ઈસ્લામ ઘર્મના પવિત્ર તહેવાર ઈદે મિલાદ ઉન નબીની ઉજવણી કરવામાં આવી […]