1. Home
  2. Tag "ed"

બિકાનેર લેન્ડ ડીલ: કોર્ટમાં ASGએ વ્યક્ત કર્યો કડક વાંધો, આગામી સુનાવણી 26 સપ્ટેમ્બરે થશે

આ મામલામાં રોબર્ટ વાડ્રા ઈડી તપાસનો કરી રહ્યા છે સામનો ઈડીએ રોબર્ટ વાડ્રાની ધરપકડ પરની રોક હટાવવા કરી માગણી બિકાનેર લેન્ડ ડીલ મામલામાં ગુરુવારે જોધપુરની કોર્ટમાં સુનાવણી કરી છે. આ મામલામાં રોબર્ટ વાડ્રા ઈડીની તપાસનો સામનો કરી રહ્યા છે. ગુરુવારે થયેલી સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ આર. ડી. રસ્તોગીએ કડક વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે […]

રોબર્ટ વાડ્રાની વિદેશ યાત્રા પર કોર્ટે ચુકાદો રાખ્યો સુરક્ષિત

વાડ્રાની વિદેશ યાત્રા પર ચુકાદો રખાયો અનામત 8 ઓક્ટોબરે બિઝનસ માટે વાડ્રાને જવું છે વિદેશ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની વિદેશ જવાની પરવાનગી માગતી અરજી પર દિલ્હીની રોઉજ એવેન્યૂ કોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. કોર્ટ શુક્રવારે નિર્ણય ફરમાવશે. રોબર્ટ વાડ્રા 21 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી બિઝનસના સંદર્ભે વિદેશ જવા ચાહે છે. વાડ્રાની અરજીનો ઈડીએ […]

ચિદમ્બરમ પર ચાર્જશીટની તૈયારીમાં સીબીઆઈ, 100 કલાકમાં કર્યા 450 સવાલ

ચિદમ્બરમની જામીન મળવાની શક્યતાઓ ઘટશે ચિદમ્બરમ સામે ચાર્જશીટની સીબીઆઈની તૈયારી મહીનાના ત્રીજા સપ્તાહમાં દાખલ કરાશે ચાર્જશીટ આઈએનએક્સ મીડિયા કેસમાં ભૂતપૂર્વ ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમ વિરુદ્ધ સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરવાની તૈયારી કરી લીધી છે. આ ચાર્જશીટ આ મહીનાના ત્રીજા સપ્તાહમાં દાખલ કરવામાં આવે તેવી શક્યતા છે. જો સીબીઆઈ ચાર્જશીટ દાખલ કરે છે, તો ચિદમ્બરમને જામીન મળવાની […]

એમનેસ્ટી ઈન્ટરનેશનલને ઈડીની નોટિસ, 51 કરોડના લેણ-દેણમાં વિદેશી મુદ્રા નિયમોનું ઉલ્લંઘન

એમનેસ્ટી ઈન્ટરનેશનલના ભારતીય એકમને કારણદર્શક નોટિસ ફેમાના નિયમોના ઉલ્લંઘન મામલે એમનેસ્ટીને ઈડીની નોટિસ માનવાધિકારની વાત કરતી સંસ્થા છે એમનેસ્ટી ઈન્ટરનેશનલ નવી દિલ્હી  : માનવાધિકારોની વાત કરતી વૈશ્વિક બિનસરકારી સંસ્થા એમનેસ્ટી ઈન્ટરનેશનલના ભારતીય એકમ દ્વારા વિદેશી મુદ્રા નિયમોનું ઉલ્લંઘન કરવા મામલે ઈડીએ તપાસ બાદ કારણદર્શક નોટિસ જાહેર કરી છે. અધિકારીઓનું કહેવું છે કે નાણાંકીય તપાસ એજન્સીની […]

સ્ટર્લિંગ બાયોટેક કેસ : EDએ અહમદ પટેલના પુત્ર ફૈસલ પટેલને સમન્સ મોકલ્યું

ઈડીએ અહમદ પટેલના પુત્રને સમન મોકલ્યું અહમદ પટેલના પુત્રનું નામ ફૈસલ પટેલ અહમદ પટેલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઈડીએ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલના પુત્ર ફૈસલ પટેલને સમન્સ મોકલ્યું છે. ઈડીએ ફૈસલ પટેલને આ સમન્સ સ્ટર્લિંગ બાયોટેક મામલાને લઈને મોકલ્યું છે. મહત્વપૂર્ણ છે કે ગત જૂનમાં ઈડીએ સ્ટર્લિંગ બાયોટેક છેતરપિંડી મામલામાં 9 હજાર કરોડ રૂપિયાથી વધારે […]

સુપ્રીમ કોર્ટ ચિદમ્બરમની ઈડી સામેની અરજી પર 27 ઓગસ્ટે કરશે સુનાવણી

સુપ્રીમ કોર્ટમાં ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમની બે અરજીઓ પર સુનાવણી થવાની છે. જેમા ચિદમ્બરમની એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ એટલે કે ઈડી સામે સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજી પર 27મી ઓગસ્ટે સુનાવણી થશે. મહત્વપૂર્ણ છે કે ચિદમ્બરમ દ્વારા સીબીઆઈ સામે કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ શુક્રવારે 23 ઓગસ્ટે સુનાવણી હાથ ધરવાની છે.

રાજ ઠાકરેની આજે ED દ્વરા પુછપરછઃચાર પોલીસ સ્ટેશનમાં 144 લાગુ

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે કોહિનૂર બિલ્ડિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓફિસ પહોંચ્યા છે. રાજ ઠાકરે સાથે તેમના પુત્ર અમિત અને પુત્રી ઉર્વશી છે. ઇડી થોડી વારમાં રાજની પૂછપરછ કરશે  પહેલા મહારાષ્ટ્ર પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ લોકસભાના પૂર્વ અધ્યક્ષ મનોહર જોશીના પુત્ર ઉન્મેશ જોશીની માલિકીની કોહિનૂર સીટીએનએલમાં 850 કરોડ રૂપિયાની આઈએલ એન્ડ […]

ફારુક અબ્દુલ્લાની ક્રિકેટ સંઘ ગોટાળા મામલે ઈડી દ્વારા પૂછપરછ

જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબ્દુલ્લાની બુધવારે ઈડી દ્વારા પૂછપરછ હાથ ધરાઈ છે. જણાવવામાં આવે છે કે જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના ગોટાળાના મામલામાં ફારુક અબ્દુલ્લાની પૂછપરછ હાથ ધરાય છે. જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશનનમાં કરોડો રૂપિયાનો ગોટાળો સામે આવ્યો છે. આ મામલામાં ફારુક અબ્દુલ્લાની ઈડી દ્વારા પૂછપરછ ચાલી રહી છે. સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ફારુક […]

અગસ્તા વેસ્ટલેન્ડ કેસ: સીએમ કમલનાથના ભાણિયાના મામલામાં સાક્ષીની થઈ ગઈ હત્યા! ઈડીને આશંકા

ઈડીએ મંગળવારે દિલ્હીની એક કોર્ટમાં એ વાતની આશંકા વ્યક્ત કરી છે કે અગસ્તા વેસ્ટલેન્ડ કેસમાં એક સાક્ષીની હત્યા થઈ ગઈ છે. આ સાક્ષી ગત ચાર માસથી ગાયબ હતો. ઈડીએ મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના ભાણિયા રિતુલ પુરીની અગોતરા જામીન અરજીનો વિરોધ કરતા આ આશંકા વ્યક્ત કરી હતી. પુરી પર આરોપ છે કે તેણે અગસ્તા વેસ્ટલેન્ડ સોદામાં પોતાની […]

એરબસ વિમાન ખરીદીમાં થયો હતો 1000 કરોડ રૂપિયાથી વધુનો ગોટાળો

નવી દિલ્હી: યુપીએ સરકાર દરમિયાન એરબસ વિમાન ખરીદીમાં 1000 કરોડ રૂપિયાથી વધારેનો ગોટાળો થયો હતો. તેના માટે તત્કાલિન વડાપ્રધાન મનમોહનસ સિંહની અધ્યક્ષતાવાળી સુરક્ષા સંબંધિત કેબિનેટ કમીટીના નિર્ણયને જ બદલી નાખ્યો હતો. ગોટાળાના તમામ પુરાવાથી સજ્જ ઈડીએ તત્કાલિન નાગરીક ઉડ્ડયન પ્રધાન પ્રફુલ્લ પટેલને પૂછપરછ માટે સમન મોકલ્યું છે. પ્રફુલ્લ પટેલની ગુરુવારે દિલ્હી ખાતેના ઈડીના મુખ્યમથક ખાતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code