EVM વિવાદ: કોંગ્રેસના નેતાની સુપ્રીમ કોર્ટ પર વિવાદીત ટીપ્પણી!
નવી દિલ્હી : એક્ઝિટ પોલ્સમાં પાછળ રહી ગયા બાદથી જ લોકસભા ચૂંટણીના પરિણામોને લઈને આશંકીત વિપક્ષ ઈવીએમ પર સવાલ ઉઠાવી રહ્યું છે. હવે આ વિવાદમાં કોંગ્રેસના નેતા ઉદિત રાજે સુપ્રીમ કોર્ટને પણ વચ્ચે ઘસડી છે. તાજેતરમાં ભાજપમાંથી કોંગ્રેસમાં સામેલ થયેલા ઉદિત રાજે સુપ્રીમ કોર્ટ પર વિવાદીત ટીપ્પણી કરતું ટ્વિટ કર્યું છે. તેમણે પોતાના ટ્વિટમાં કહ્યુ […]