રશિયન કોવિડ-19 વેક્સીનની ટ્રાયલ માટે ડૉ.રેડ્ડીઝે DGCI પાસે માંગી મંજૂરી
ડૉ.રેડ્ડીઝ લેબએ રશિયન વેક્સીન સ્પુટનિક-5ની ભારતમાં ટ્રાયલ માટે DCGIની મંજૂરી માંગી DCGIની મંજૂરી લીધા પછી રશિયન સંસ્થા ડૉ.રેડ્ડીઝને વેક્સીનના 100 મિલિયન ડોઝ આપશે DCGI તેને મંજૂરી આપતા પહેલા અરજીનું તકનિકી મૂલ્યાંકન કરશે હૈદરાબાદ: વિશ્વભરમાં કોરોનાના સંક્રમણને નાથવા માટે અનેક વેક્સીનનું પરીક્ષણ થઇ રહ્યું છે ત્યારે હૈદરાબાદ સ્થિત ડૉ.રેડ્ડીઝ લેબોરેટરીએ ડ્રગ કંટ્રોલ જનરલ ઑફ ઇન્ડિયા પાસે […]