“આર્થિક મંદી ઘાર્યા કરતા પણ વિસ્તૃત”-GDP ગ્રોથ પર ક્રિસિલનો ચિંતાજનક રિપોર્ટ
દેશ આર્તિક મંદીની ઝપેટમાં GDP દરમાં પહેલાથી વધુ ઘટાડાનું અનુમાન આર્થિક વિકાસ દર સતત ઘટી રહ્યો છે હાલ 6.3 વુદ્ધી દર, જે પહેલા ક્રિસિલે 6.9નું અનુમાન લગાવાયું હતું અનેક ક્ષેત્રોમાંથી કર્મચારીઓની છટણી થઈ રહી છે રેટિંગ એજન્સી ક્રિસિલે તેના જીડીપી વૃદ્ધિનો અંદાજ ઘટાડ્યો છે. આ સાથે એજન્સીએ એમ પણ કહ્યું છે કે આર્થિક મંદી તેમના […]