1. Home
  2. Tag "democracy"

યુએનમાં ડોનાલ્ડ ટ્રમ્પ : “વૈશ્વિકરણ વીતેલા જમાનાની વાત, આઝાદી ચાહો છો તો પોતાના દેશને પ્રેમ કરો”

વ્યાપારીક અસંતુલન મામલે ટ્રમ્પનું ચીન પર નિશાન વૈશ્વિકરણનો સૌથી મોટો અને ખોટો ફાયદો ચીને ઉઠાવ્યો અમેરિકામાં બેરોજગારી વધવાનું કારણ ચીન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતા કહ્યુ છે કે ભવિષ્ય વૈશ્વિકરણનું નહીં, પરંતુ સાર્વભૌમ દેશોનું છે. ચીનની સાથે વ્યાપારીક અસંતુલન પર નિશાન સાધતા તેમણે કહ્યુ કે 2001માં ચીન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન સાથે […]

2014થી 2019 દરમિયાન ડેમોક્રસી ઈન્ડેક્સમાં ભારતનું રેન્કિંગ ઘટયું, રેન્કિંગમાં ઘટાડા સામે કેટલાક સવાલ

2018માં ભારત ડેમોક્રસી ઈન્ડેક્સમાં 41મા ક્રમાંકે 2017ની સરખામણીએ 2018માં એક સ્થાનનો સુધારો 2016માં ભારત ડેમોક્રસી ઈન્ડેક્સમાં હતું 32મા ક્રમાંકે ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ તૈયાર કરે છે ડેમોક્રસી ઈન્ડેક્સ બ્રિટિશ કંપની છે ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. ભારતની લોકશાહીમાં ડગલેને પગલે જનમતની દરકાર કરવામાં આવે છે. ગ્રામ પંચાયતથી લઈને વિધાનસભા અને […]

લોકશાહી પર સંકટ ગણાવીને વધુ એક આઈએએસ અધિકારીનું રાજીનામું

દક્ષિણ કન્નડ જિલ્લામાં ડેપ્યુટી કમિશનર તરીકે તેનાત હતા એસ. એમ. કૃષ્ણાના જમાઈ વી. જી. સિદ્ધાર્થની આત્મહત્યાની કરતા હતા તપાસ કર્ણાટકના એક આઈએએસ અધિકારીએ રાજીનામું આપ્યું છે. દક્ષિણ કન્નડ જિલ્લામાં ડેપ્યુટી કમિશનર તરીકે તેનાત એસ. શશિકાંત સેંથિલે આજે રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યુ છે કે જ્યારે અનૈતિક રીતે લોકશાહીની સંસ્થાઓને દબાવાય રહી હોય, તેવામાં હું સિવિલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code