1. Home
  2. Tag "Covid-19 vaccine"

कोरोना वैक्सीन का दुष्प्रचार करने वाले आज चारों खाने चित्त : मुख्यमंत्री योगी

गाजियाबाद, 17 जनवरी। कोविड वैक्सीनेशन को दुनिया का सबसे बड़ा अभियान बताते हुये उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ ने सोमवार को समाजवादी पार्टी (सपा) का नाम लिये बगैर कहा कि कुछ लोगों ने वैक्सीन को लेकर दुष्प्रचार किया मगर आज वो चारों खाने चित्त हैं। गाजियाबाद में संतोष हास्पिटल मे कोविड-19 मरीजों के उपचार […]

વિદેશની તુલનાએ સસ્તી હશે ભારતની કોરોના વેક્સીન: સ્વાસ્થ્ય મંત્રાલય

દેશમાં સૌ કોઇ કોરોના વેક્સીનની કરી રહ્યું છે પ્રતિક્ષા આગામી વર્ષના માર્ચ સુધી કોઇ વેક્સીન આવી શકે છે સરકાર માત્ર પ્રાથમિકતાવાળા સમૂહનો જ વેક્સીન ખર્ચ ઉઠાવશે નવી દિલ્હી: દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે સમગ્ર દેશમાં કોરોના વેક્સીનની સૌ કોઇ પ્રતિક્ષા કરી રહ્યા છે. સીરમ, ભારત બાયોટેક, ઝાયડસ કેડિલા સહિત 3 અન્ય મળીને […]

મોટા સમાચાર! ઝાયડસને કોરોના વેક્સીનની ત્રીજી ટ્રાયલ માટે મળી મંજૂરી

કોરોના વેક્સીનને લઇને સારા સમાચાર ઝાયડસ કેડિલાને કોરોના વેક્સીનની ટ્રાયલના ત્રીજા ચરણ માટે મળી મંજૂરી કોરોના વેક્સીનની ત્રીજા ચરણની ટ્રાયલની શરૂઆત ડિસેમ્બર મહિનામાં થશે અમદાવાદ: પીએમ મોદીએ આજે સર્વપક્ષીય બેઠક બાદ જાહેરાત કરી હતી કે કોરોના વેક્સીનને લઇને આગામી કેટલાક સપ્તાહમાં સારા સમાચાર આવી શકે છે. બીજી તરફ ઝાયડસ કેડિલા કંપની તરફથી સારા સમાચાર આવ્યા […]

કોરોના વેક્સીનની પેટના દુખાવાથી લઇને માઇગ્રેન સુધીની છે સાઇડ ઇફેક્ટ્સ, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

કોરોના વાયરસના હરાવવા હાલમાં દરેકની નજર કોરોનાની વેક્સીન પર અન્ય વેક્સીનની જેમ કોરોના વાયરસની વેક્સીનની પણ છે સાઇડ ઇફેક્ટ્સ ટ્રાયલ્સ દરમિયાન અનેક લોકોએ પેટના દુખાવો, માઇગ્રેન, તાવ જેવી ફરિયાદો કરી નવી દિલ્હી: કોરોના વાયરસના સંક્રમણને હરાવવા માટે સમગ્ર દુનિયા વેક્સીન પર મીટ માંડીને બેઠી છે. દરેકની નજર ટ્રાયલ્સની સફળતા પર રહેલી છે. તમામને આશા છે […]

PM મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવશે, વેક્સીન અંગે ગુજરાતથી કરી શકે જાહેરાત

થોડાક સમય પહેલા કેવડિયાની મુલાકાત બાદ PM મોદી હવે ફરી ગુજરાત પ્રવાસે આવશે પીએમ મોદી 28 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે આવશે આ દરમિયાન તેઓ વેક્સીન અંગે કોઇ જાહેરાત કરે તેવી સંભાવના ગાંધીનગર: થોડાક સમય પહેલા કેવડિયાની લીધેલી મુલાકાત બાદ પીએમ મોદી હવે ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવવાના છે. પીએમ મોદી 28 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે આવશે. […]

કોરોનાની રસી તમને ક્યારે લગાવાશે તેનો SMS કરશે સરકાર, સર્ટિફિકેટ પણ આપશે

કોરોનાની 4 રસી ફાઇઝર, મોડેર્ના, એસ્ટ્રાઝેનેકા અને સ્પુટનિક વી આગામી વર્ષે આવી શકે આ દિશામાં ભારત સરકારે રસીકરણના કાર્યક્રમની રૂપરેખા કરી તૈયાર રસી વિતરણ અંગે પણ બ્લૂપ્રિન્ટ તૈયાર કરવામાં આવી રહી છે નવી દિલ્હી: કોરોના વાયરસની ચાર-ચાર રસી (ફાઇઝર, મોડેર્ના, એસ્ટ્રાઝેનેકા અને સ્પુટનિક વી)ના વચગાળાના અસરકારકતા ડેટા જાહેર થઇ ચૂક્યા છે ત્યારે જો બધુ યોગ્ય […]

કોરોના નાબુદ કરવા માટે ભારત 1.5 અબજ વેક્સીનના ડોઝ ખરીદશે: રિપોર્ટ્સ

કોરોના વેક્સીનના ખાતમા માટે ભારત 1.5 અબજ વેક્સીન ડોઝ ખરીદશે સૌથી વધુ વેક્સીનની ખરીદી કરનારા દેશમાં યુએસ પ્રથમ ક્રમાંકે યૂરોપિયન યૂનિયન પણ વેક્સીન ખરીદી કરનાર દેશોની યાદીમાં બીજા ક્રમાંકે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. દુનિયાભરના લોકો કોરોનાનો ખાતમો કરતી વેક્સીનની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. અનેક દેશોમાં વેક્સીનની ટ્રાયલ ચાલી રહી […]

ખુશખબર! આગામી મહિને કોરોનાની રસીના 10 કરોડ ડોઝ આવી શકે છે

દેશની સૌથી મોટી રસી ઉત્પાદક કંપનીએ આપ્યા સારા સમાચાર આવતા મહિને કોરોના વેક્સીનના 10 કરોડ ડોઝ તૈયાર થઇ જવાનો દાવો 50 કરોડ ભારત માટે અને 50 કરોડ અન્ય દક્ષિણ એશિયન દેશો માટે હશે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીએ કહેર વર્તાવ્યો છે ત્યારે સૌ કોઇ કોરોના વેક્સીનની રાહ જોઇ રહ્યા છે ત્યારે દેશની સૌથી મોટી […]

દેશમાં આ તારીખ સુધી ઉપલબ્ધ થશે કોરોનાની રસી

કોરોના વેક્સીનને લઇને સારા સમાચાર કોરોનાની 1 વેક્સીન 20 જાન્યુઆરી 2020 સુધીમાં મળવાની સંભાવના પુના સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઇઓ અદર પુનાવાલાએ આ આશાવાદ કર્યો વ્યક્ત પુના: કોરોના વેક્સીનને લઇને એક સારા સમાચાર છે. પુના સ્થિત ફાર્મા કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદર પુનાવાલાએ જણાવ્યું કે કોરોનાની એક વેક્સીન 20 જાન્યુઆરી સુધીમાં દેશમાં મળતી થઇ […]

કોરોના વેક્સીનની ટ્રાયલ સાથે જ રિવ્યૂ પણ થઇ શકે છે, જલ્દી રસી મળવાની શક્યતા

ભારત સરકાર હવે કોરોના વાયરસ વેક્સીનના રોલિંગ રિવ્યૂનો નિર્ણય કરી શકે છે ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનકાની રસી ઝડપી ઉપલબ્ધ કરાવવા માટે આ પ્રોસેસ શરૂ કરાશે ભારતમાં ઓક્સફોર્ડ રસીની ટ્રાયલ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા કરી રહ્યું છે નવી દિલ્હી: ભારત સરકાર હવે કોરોના વાયરસ વેક્સીનના રોલિંગ રિવ્યૂનો નિર્ણય કરી શકે છે. ખાસ કરીને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની રસીને જલ્દી ઉપલબ્ધ કરાવવા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code