1. Home
  2. Tag "Covid-19 vaccine"

પોઝિટિવ ન્યૂઝ: ફાર્મા કંપની ફાઇઝરનો દાવો, વર્ષ 2020માં જ તૈયાર કરી લેશે કોરોનાની વેક્સીન

ફાર્મા કંપની ફાઇઝરે કોરોના વેક્સીનને લઇને આશા વ્યક્ત કરી કંપની અનુસાર આ વર્ષના અંત સુધી કોરોનાની વેક્સીન તૈયાર થઇ જશે રસી તૈયાર થયા બાદ મંજૂરી મળશે તો 40 મિલિયન ડોઝનું પ્રોડક્શન કરાશે નવી દિલ્હી: વિશ્વભરમાં કોરોના વાયરસે કહેર વર્તાવ્યો છે. સમગ્ર વિશ્વમાં કેસની કુલ સંખ્યા 4 કરોડનો પાર થઇ ચૂકી છે અને બીજી તરફ કોરોનાથી […]

દેશમાં કોરોના વેક્સીનના લૉન્ચ અંગે ભારત બાયોટેકે આપી આ અપડેટ

ભારતમાં કોરોનાની વેક્સીનને લઇને ભારત બાયોટેકનું નિવેદન જૂન 2021 સુધીમાં કોવેક્સિનની એપ્રુવલ માટે કંપની એપ્લાય કરી દેશે ટ્રાયલ્સમાંથી ડેટા કાઢવામાં ઓછામાં ઓછો 6 મહિનાનો સમય લાગશે નવી દિલ્હી: ભારતમાં જ નિર્મિત કોરોના વેક્સીનને લઇને એક મહત્વના સમાચાર છે. ભારત બાયોટેકને આશા છે કે તે જૂન 2021 સુધીમાં કોવેક્સિનને લઇને રેગ્યુલેટરી એપ્રુવલને માટે એપ્લાય કરી દેશે. […]

કોરોનાની સ્વદેશી રસીના ત્રીજા તબક્કાની ટ્રાયલને DCGIએ આપી લીલી ઝંડી, ફેબ્રુઆરી સુધી આવશે પરિણામ

કોરોના વેક્સીનને લઇને એક આશાસ્પદ સમાચાર ભારત બાયોટેકને રસીના ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે DCGIની મંજૂરી ટ્રાયલમાં 10 રાજ્યોના અંદાજે 28 હજાર લોકોને વેક્સીન અપાશે નવી દિલ્હી: કોરોના વેક્સીનને લઇને એક આશાસ્પદ સમાચાર છે. DCGIએ ભારત બાયોટેક અને ICMR દ્વારા તૈયાર કરવામાં આવેલ વેક્સીનના ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી આપી દીધી છે. જાનવરો અને ક્લિનિકલ ટ્રાયલના […]

ભારતમાં રશિયાની Sputnik V રસીના વેચાણ માટે આ કંપનીએ કરી ડીલ

ભારતમાં રશિયાની Sputnik V રસીના વેચાણ માટે મેનફાઇન્ડ ફાર્માએ કરી ડીલ મેનફાઇન ફાર્માએ રસીના માર્કેટિંગ-ડિસ્ટ્રીબ્યુશન માટે RDIF સાથે કરી ડીલ જો કે કેટલા ડોઝના ડિસ્ટ્રીબ્યુશન માટે કરાઇ ડીલ તે હજુ અસ્પષ્ટ નવી દિલ્હી: દેશની કોરોના રસી આવતા હજુ એક વર્ષની પ્રતિક્ષા કરવી પડશે ત્યારે એ પહેલા ભારતમાં રશિયાની કોરોના રસી Sputnik V ઉપલબ્ધ બનશે. દિલ્હીની […]

ભારતમાં હવે થશે રશિયન વેક્સીનની ટ્રાયલ, DCGIએ આપી લીલી ઝંડી

ભારતમાં રશિયન કોરોના વેક્સીન સ્પુતનિક-5ની ટ્રાયલ માટે DCGIએ આપી મંજૂરી બીજા અને ત્રીજા ફેઝના ટ્રાયલમાં કુલ 1500 વ્યક્તિઓ સામેલ થશે RDIF ડોક્ટર રેડ્ડીઝને 100 મિલિયન ડોઝ આપશે નવી દિલ્હી: ભારતમાં રશિયાની કોરોના વેક્સીન સ્પુતનિકને DGCIએ મંજૂરી આપી દીધી છે. ભારતમાં રશિયાની કોરોના વેક્સીન સ્પુતનિકનું સીધા બીજા તબક્કાનું ટ્રાયલ શરૂ થશે. નવી સમજૂતી પ્રમાણે બીજા અને […]

ભારતમાં આગામી વર્ષના પ્રારંભમાં આવી શકે કોરોનાની વેક્સીન: ડૉ.હર્ષવર્ધન

ભારતમાં પ્રવર્તિત કોરોના મહામારીને લઇને દરેકની વેક્સીન પર નજર કોરોનાની વેક્સીનને લઇને કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ આપ્યું નિવેદન આગામી વર્ષના પ્રારંભમાં કોરોના વેક્સીન આવી શકે છે: ડૉ.હર્ષવર્ધન નવી દિલ્હી:  ભારતમાં કોરોના મહામારીનો કહેર પ્રવર્તિત છે અને અત્યારસુધી દેશભરમાં કોરોનાના 71 લાખ કેસ થઇ ચૂક્યા છે. આ મહામારીને નાબૂદ કરવા માટે સમગ્ર વિશ્વમાં કોરોનાની વેક્સીન પર કામ […]

ભારતમાં જુલાઇ 2021 સુધી 25 કરોડ લોકોને કોરોનાની રસી અપાશે

જુલાઇ 2021 સુધી ભારતમાં 25 કરોડ લોકોને કોરનાની રસી અપાશે કોરોનાની રસી માટે પ્રાથમિકતા વાળા જૂથની યાદી રાજ્યોને પૂરી પડાશે ઉચ્ચ સ્તરીય નિષ્ણાતોની ટીમ રસીના બધા પાસા પર વિચાર કરશે: ડૉ.હર્ષવર્ધન નવી દિલ્હી: ભારતને કોરોનામુક્ત કરવા માટે જુલાઇ 2021 સુધીમાં 20 થી 25 કરોડ લોકોને કોરોનાની રસી દાયરામાં લાવવા માટે કોવિડ-19ના 40 થી 50 કરોડ […]

આ વર્ષના અંત સુધી ભારતને કોરોનાની વેક્સીન મળી શકે છે: ડૉ. હર્ષવર્ધન

દેશમાં કોરના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 29 લાખને પાર કોરોનાની વેક્સીન આ વર્ષના અંત સુધી દેશને મળશે: ડૉ.હર્ષવર્ધન વેક્સીન તૈયાર થતા પહેલા હેલ્થેકર અને ફ્રન્ટલાઇન વર્કર્સને અપાશે દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને હવે આ આંક 29 લાખને પાર થઇ ચૂક્યો છે ત્યારે હવે આ ચિંતાજનક સ્થિતિમાં વેક્સીન જ એકમાત્ર આશા […]

ખુશખબર! કોવિડ-19ની ભારતીય વેક્સીનની ટ્રાયલમાં મળી સફળતા, ડોઝ બાદ કોઇ આડઅસર નહીં

કોરોના વેક્સીનને લઇને એઇમ્સમાં 30 વર્ષીય વ્યક્તિ પર સફળ ટેસ્ટિંગ વેક્સીનનો ડોઝ અપાયા બાદ વ્યક્તિમાં કોઇ આડઅસર જોવા મળી નહીં પ્રથમ તબક્કામાં કુલ 375 વોલેન્ટીયર્સને રસી આપવામાં આવશે કોરોના વેક્સીનને લઇને એઇમ્સમાં ટ્રાયલ શરૂ થઇ ગયું છે. ટ્રાયલના પ્રથમ દિવસે એક 30 વર્ષીય વ્યક્તિને વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો હતો. ખુશીની વાત એ છે કે, વેક્સીન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code