રાજ્યમાં કોરોનાના વધતા કેસને લઇને યોજાશે કેબિનેટ બેઠક
તહેવારોની સીઝનમાં કોરોનાના કેસમાં થયો સતત વધારો આ વચ્ચે આજે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે કેબિનેટ બેઠકમાં કોરોનાની સ્થિતિ, સ્કૂલ શરૂ કરવી જેવા મુદ્દા અંગે થશે ચર્ચા ગાંધીનગર: તહેવારોની સીઝન દરમિયાન રાજ્યોમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે અને કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે ત્યારે આજે CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી રહી છે. […]
