1. Home
  2. Tag "Corporation"

यूपी : उप मुख्यमंत्री ने कार्पोरेशन के गोदाम में की छापेमारी, पकड़ीं 16 करोड़ की एक्सपायर दवाएं

लखनऊ, 21 मई। उप मुख्यमंत्री ब्रजेश पाठक ने शुक्रवार को ट्रांसपोर्ट नगर स्थित उत्तर प्रदेश मेडिकल सप्लाई कार्पोरेशन के गोदाम का औचक निरीक्षण किया। निरीक्षण के दौरान उपमुख्यमंत्री ने 16 करोड़ 40 लाख 33 हजार 33 रुपये मूल्य की एक्सपायर्ड दवाएं पकड़ीं। उन्होंने इस पर कड़ी नाराजगी जताते हुए जांच के आदेश दिए हैं। उप […]

કોર્પોરેશન ચૂંટણીઃ 2300થી વધારે ઉમેદવારોએ ભર્યાં ફોર્મ

અમદાવાદઃ ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હતો. કોર્પોરેશનની ચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષોના 2369 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યાં હોવાનું જાણવા મળે છે. હવે ચૂંટણીપંચ દ્વારા ફોર્મ ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની તા. 21મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે. […]

અમદાવાદ સહિત છ મનપા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાય તેવી શકયતા

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત છ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની આગામી દિવોસમાં ટર્મ પૂર્ણ થતી હોવાથી ચૂંટણી યોજાવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આગામી ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી યોજાય તેવી શકયતાઓ છે. જે માટે જાન્યુઆરી મહિનામાં જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી સંભાવના છે. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં […]

અમદાવાદમાં લોકોની બેદરકારી પર મનપાનું આક્રરૂ વલણ, 3 સ્થળોને કરાયાં સીલ

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં શહેરીજનોને કોરોનાનો કોઈ ડર જ ન હોય તેમ વિવિધ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો માસ્ક વગર જોવા મળ્યાં હતા. જેથી કોરોનાનું સંક્રમણ ફેલાવવાની શકયતાઓને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા એસ.જી હાઈવે સહિત 27 જેટલા વિસ્તારોમાં રાત્રિના 10 વાગ્યા પછી ટી સ્ટોલ અને નાસ્તાહાઉસ સહિતની દુકાનો બંધ રાખવા નિર્દેશ કર્યો હતો. બીજી તરફ અમદાવાદ […]

અમદાવાદમાં કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી, 8 સ્થળો કરાયાં સીલ

એક જ દિવસમાં રૂ. 6.51 લાખનો દંડ વસુલાયો રેસ્ટોરન્ટ, મોલ અને ફેકટરીઓમાં તપાસનો ધમધમાટ અમદાવાદઃ શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યાં છે. અમદાવાદમાં દરરોજ સરારેશ 150 જેટલા કેસ અત્યારે સામે આવી રહ્યાં છે. બીજી તરફ મનપા તંત્ર દ્વારા કોરોના ગાઈડલાઈનના અમલવારી માટે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં એ જ દિવસમાં […]

અમદાવાદમાં બોપલવાસીઓને મળશે ડમ્પીંગ સાઈટમાંથી છુટકારો

મનપા તંત્ર દ્વારા શરૂ કરાઈ કામગીરી બાયોમાઈનીંગ પદ્ધતિથી કરાશે નિકાલ અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સામેલ કરવામાં આવેલા બોપલ વિસ્તારના ડમ્પીંગ સાઈડથી છેલ્લા કેટલાક સમયથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં હતા. તેમજ ડમ્પીંગ સાઈડને હટાવવાની માંગણી કરી રહ્યાં હતા. જો કે, હવે બોપલવાસીઓને ડમ્પીંગ સાઈડથી છુટકારો મેળશે. મનપા દ્વારા અદ્યતન બાયોમાઈનીંગ પદ્ધતિથી ડમ્પીંગ સાઈટનો નિકાલ લાવવાનો નિર્ણય કરીને […]

સુરતમાં કોરોના મહામારી વચ્ચે મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ લથડી

સરકાર પાસે ભંડોળની કરી માંગણી કોરોના પાછળ અત્યાર સુધીમાં રૂ. 40 કરોડનો કર્યો ખર્ચ અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડ સિટી સુરતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે સુરત મનપા દ્વારા કોરોના પીડિતોને યોગ્ય સારવાર મળી રહે તેવુ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કોરોના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે પણ સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યાં […]

AMC ચુંટણીનો ધમધમાટ, સીમાંકન અને મતદાર યાદીની કામગીરીનો પ્રારંભ

નવેમ્બર મહિનામાં ચુંટણી યોજાય તેવી શકયતા કોર્પોરેશનને તૈયારીઓ શરૂ કરી અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં આગામી નવેમ્બર મહિનામાં મહાનગરપાલિકાની ચુંટણી યોજાશે. જેની મનપા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન શહેરમાં બોપલ અને ઘુમા સહિતના વિસ્તારોનો તાજેતરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી મનપાની ચુંટણીને ધ્યાનમાં રાખીને સમાકંન અને મતદાર યાદી સહિતની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code