1. Home
  2. Tag "CORONA"

અમદાવાદમાં માસ્ક વગર પહેલા જ દિવસે 484 લોકોને રૂ. એક હજારનો દંડ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે સરકારે માસ્ક નહીં પહેરવા બદલ દંડમાં વધારો કરીને રૂ. એક હજાર કર્યો છે અને તેનો અમલ મંગળવારથી જ શરૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ અમદાવાદમાં મનપા તંત્ર દ્વારા માસ્ક નહીં પહેરનાર લોકોને ઝડપી લેવા ઝુંબેશ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે દંડની રકમમાં વધારો કરાયાંના પ્રથમ દિવસે જ અમદાવાદ શહેરમાં 484 […]

નિ:શુલ્ક કોરોના ટેસ્ટનો મેસેજ આવે તો ચેતજો, બેંક એકાઉન્ટ થઈ શકે છે ખાલી

– મોબાઈલમાં આવે છે ફ્રી કોરોના ટેસ્ટનો મેસેજ આવે છે – તે મેસેજ પર ક્લિક કરવાથી તે વાઇરસ સિસ્ટમમાં આવી જાય છે – તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે કોરોના સંકટ વચ્ચે હવે બેંક ફ્રોડના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. હવે ઠગોએ છેતરપિંડી કરવા માટે નવો કીમિયો અપનાવ્યો છે. આ રીતે થાય […]

સન ફાર્માએ લોન્ચ કરી કોરોનાની દવા, જેની કિમત માત્ર આટલા રૂપિયા છે… જાણો

સન ફાર્માએ લોન્ચ કરી કોરોનાની દવા ફ્લુગાર્ડ જેની કિમત માત્ર 35 રૂપિયા છે હળવાથી મધ્યમ કોવિડ -19 લક્ષણો ધરાવતા દર્દીઓ માટે અસરકારક ભારતમાં જે રીતે કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે તેને લઈને ભારતનું મેડિકલ સેક્ટર પુરા જોરશોરથી કોરોનાવાયરસની વેકિસન બનાવવા માટે મચી પડ્યું છે. હાલના સમયમાં ભારતમાં મેડિકલ સેક્ટરમાં નામચીન ગણાતી કંપની સન ફાર્માએ હળવા […]

ભારતે કોરોના સામેની લાંબી લડાઈમાં તૈયાર રહેવાની જરૂર: WHO

 WHO ચીફનું મહત્વનું નિવેદન કોરોનાનો રામબાણ ઈલાજ મળવો મુશ્કેલ ભારત સામે કોરોના માટે મોટી લડાઈ હજુ બાકી છે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાઇરસ અંગે વધુ એક નિવેદન આપ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું હતું કે કોરોના ની વેકસીન બનાવવાનું કામ ભલે ચાલી રહ્યું હોય પરંતુ કોરોનાવાયરસ ના જવાબ માં કોઈ રામબાણ સમાધાન ભાગ્યે જ મળશે. […]

રક્ષાબંધનઃ- આ વર્ષ દરમિયાન ભાઈ-બહેનના પવિત્ર પર્વની ઉજવણી કંઈક અલગ રીતે

સાહીન- સમગ્ર દેશમાં હાલ કોરોનાની મહામારી વર્તાઈ રહી છે ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓમાં કોરોના સંક્રમણને રોકવા માટે લોકડાઉન કરવાની પણ ફરજ પડી હતી,દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી જ રહ્યું છે.જ્યારે લોકોડાઉન હતુ ત્યારે કેસ ઓછા હતા પરંતુ જેવું લોકડાઉન અનલોક-1 કરીને ખુલ્લુ મૂકાયુ ત્યાર બાદ દેશભરમાં કેસની સંખ્યામા વધારો થતો જ ગયો.હવે દરેક પ્રકારની છૂટછાટ […]

કોરોનામાં પણ લોકોને બહારના ખાવાનો ચટકો-લારીઓ પર જામે છે ભીડ-રેસ્ટોરન્ટમાં પાર્સલ માટે લાગે છે લાઈન

સાહીન મુલતાની- લોકો કોરોનાને સખ્તીથી લેતા ભૂલ્યા છે બહારના જમવાના શોખીનો લારીઓ પર લગાવે છે ભીડ લોકલ ફૂડના લોકો શોખીન સમગ્ર દેશમાં કોરોનાને લઈને હાહાકાર મચ્યો છે,તો બીજી તરફ લોકો બહારનું ફૂડ ખાવામાં મસ્ત બન્યા છે,બહારનું ખાવાનો શોખ ધરાવતા લોકો હવે કોરોનાથી ડરતા જાણે બંધ થયા છે,નાની નાની લારીઓ પર સ્ટ્રીટ ફૂડમાં લોકોનો ભારે જમાવડો […]

એરલાઈન્સ ઈન્ડિગો પર કોરોનાનો માર-પહેલા કર્મીઓની છંટણી અને હવે વેતન કાપમાં કરાયો વધારો

કોરોના કાળમાં પગારમાં કટોતીના કિસ્સા વધ્યા થયો કોરોનાની અસર એરલાઈન્સ ઈન્ડિગો પર જોવા મળી આર્થિક સંકટના કારણે કર્મીઓના પગારમાં કાપ મૂકાયો પહેલા માત્ર 25 ટકા કાપ હતો હવે 10 ટકાનો બીજો વધારો સિનિયર કર્મીઓના પગારમાં 35 ટકા કાપ મૂકાયો ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે જેના કારણે દેશના એવિએશન સેક્ટરને મોટૂ નુકશાન ભોગવવાનો વારો […]

ઓક્સફોર્ડની કોરોના વેક્સિનના હ્યુમન ટ્રાયલ માટે ભારતમાં 5 સ્થળોની પસંદગી-વર્ષના અંતસુધી પરિક્ષણ શરુ કરવામાં આવશે

સમગ્ર દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે ત્યારે અનેક દેશો દ્રારા કોરોનાની વેક્સિન બનાવવાના દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે,ત્યારે હવે દેશમાં કોરોના વેક્સિનના પરિક્ષણ માટે 5 જેટલા સ્થળો પર પસંદગી ઉતારવામાં આવી છે,બ્રિટનની ઓક્સફોર્ડ યૂનિવ્રસિટી દ્રારા વિકસાવવામાં આવેલી એસ્ટ્રાજેનેકા કોવિડ-19ની વેક્સિનનું માનવ પર પરિક્ષણ કરવાના ત્રીજા તબક્કામાં પહોંચી છે,આ બાબતની જાણકારી બાયોટેક્નોલોજી વિભાગના સચિવ […]

દેશમાં સતત વધી રહ્યો છે કોરોનાનો આંકડો – પોઝિટિવ દર્દીઓની સંખ્યા 12 લાખને પાર

દેશમાં વકરી રહ્યો છે કોરોના મહારાષ્ટ્રમાં સોથી વધુ દર્દીઓ નોંધાયા કોરોનાના કેસ બાબતે બીજા સ્થાને તમિલનાડૂ તો દિલ્હીનો નંબર ત્રીજો દેશભરમાં કોરોના દર્દીઓની સંખ્યા 12 લાખથી પણ વધુ કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લેતો સમગ્ર દેશ હાલ કોરોના સંકટ વચ્ચે જીવી રહ્યો છે,વિશ્વ આખુ કોરોના સામે લડી રહ્યું છે,કારોના મહામારીએ  હાહાકાર મચાવ્યો છે,વધતા જતા કેસો […]

કોરોનાના કહેર વચ્ચે ભારતની આ કંપનીઓ કોરોના વેક્સિનની શોધમાં જોતરાઈ

હવે ભારતની આ સાત કંપની શોધશે કોરોનાની દવા બોયોટેક કંપની દ્રારા માનવ પરિક્ષણ શરુ કરવામાં આવ્યુ છે કોરોનાના સામે લડત આપવાના અથાગ પયત્નો થઈ રહ્યા છે વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે,ત્યારે દરેક દેશના વૈજ્ઞાનિકો કોરોના માટેની દવાની શોધમાં જોતરાયા છે,હવે ભારત પણ કોરોનાની દવાની શોધમાં લાગ્યુ છે,મીડિયા રિપોર્ટ અનુસાર ભારતની સાત જેટલી કંપનીઓ હવે કોરોનાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code