ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 50 હજારને પાર, અત્યાર સુધીમાં 36403 દર્દી થયાં સાજા
24 કલાકમાં એક હજારથી વધારે કેસ નોંધાયાં રાજ્યમાં 744 દર્દીઓ થયા સાજા 34 દર્દીઓના સારવાર દરમિયાન થયા મોત અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન 24 કલાકમાં કોરોના વાયરસના રેકોર્ડબ્રેક 1026 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. આમ રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો વધીને 50 હજારને પાર થયો છે. જો કે, રાહતની વાત […]