આજથી સમગ્ર દેશમાં કોરોનાની નવી ગાઈડલાઈ અમલી બનશે -જાણો ક્યા લાગી પાબંધિઓ અને કોને મળી છૂટછાટ
આજથી સમગ્ર દેશમાં કોરોનાની નવી ગાઈડલાઈ અમલી અનેક રાજ્યોમાં નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવી શકે છે આજથી મોનિટરિંગ, નિવારણ અને સાવચેતી’ માટેના દિશા-નિર્દેશ જારી દિલ્હીઃ- આજ રોજ 1લી ડિસેમ્બરથી સમગ્ર દેશભરમાં કોરોનાની નવી માર્ગદર્શિકા લાગુ કરવામાં આવી ચૂકી છે. નવા રજુ કરવામાં આવેલા દિશાનિર્દેશો હેઠળ, કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કે જ્યાં કોરોનાના કેસનો વ્યાપ વધી […]