NDAના સંસદીય દળના નેતા તરીકે મોદીએ બંધારણ સામે નમાવ્યું શીશ, અમિત શાહે કહ્યુ- સફળ રહ્યો નરેન્દ્ર મોદી એક્સપેરિમેન્ટ
અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપ સંસદીય દળ અને એનડીએના સંસદીય દળના નેતા તરીકેની વરણીનું ઔપચારીક એલાન કર્યું હતું. એનડીએના સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદીએ સંસદમાં બંધારણના પુસ્તકની સામે માથું નમાવ્યું હતું. તેમણે કહ્યુ હતુ કે તે આ નવી યાત્રા માટે સંકલ્પબદ્ધ છે. આ ઘોષણા કરતી વખતે અમિત શાહે કહ્યુ હતુ કે […]