UNSCમાં પાકિસ્તાનને લપડાક, બે ભારતીયોને આતંકવાદી જાહેર કરવાની માંગ ફગાવાઈ
દિલ્હીઃ ભારતને દુનિયામાં બદનામ કરવાનો કોઈ પણ મોકો નહીં છોડનાર પાકિસ્તાનને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)માંથી લપડાક પડી છે. પાકિસ્તાને બે ભારતીયોને આતંકવાદી જાહેર કરીને આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ અંતે પાકિસ્તાન પુરાવા આપવામાં સદંતર નિષ્ફળ રહ્યું હતું. અમેરિકા અને યુએન સહિતના દેશોએ ભારતને સમર્થન આપ્યું હતું. Pakistan's efforts to designate […]
