બીજેપીનું તમિલનાડુ મિશન -ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ચેન્નાઈની મુલાકાતે પહોંચ્યા
બીજેપીનું તમિલનાડુ મિશન ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ચેન્નાઈની મુલાકાતે બીજેપી નેતા સાથે કરશે મુલાકાત વિકાસાત્મક યોજનાઓનું ઉદ્ધાટન કરશે ચેન્નાઈ -: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારના રોજ તમિલનાડુની રાજધાની ચેન્નાઈની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા છે,અમિત શાહ અહિં કેટલાક વિકાસાત્મક યોજનાઓનું ઉદ્ધાટન કરનાર છે, આ સાથે બીજેપીના અનેક નેતાઓ સાથે મુલાકાત પણ કરશે, અમિતશાહની આ મુલાકાત […]
