1. Home
  2. Tag "CHAMAKI"

108 બાળકોના મોત બાદ હવે મુઝફ્ફરપુરમાં હોસ્પિટલની પછળ મળ્યા નરકંકાલ!

બિહારના મુઝફ્ફરપુરની ચર્ચિત હોસ્પિટલની પાછળ માણસોના કંકાલ મળી આવ્યા છે. ગત કેટલાક સમયથી મુઝફ્ફરપુરની શ્રીકૃષ્ણ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ગેરવ્યવસ્થાને કારણે ચર્ચામાં છે. અહીં એક્યૂટ ઈન્સેફેલાઈટિસ સિન્ડ્રોમ અથવા મગજના તાવથી અત્યાર સુધીમાં 108 બાળકોના મોત થઈ ચુક્યા છે. ત્યારે આકા બિહારમાં અત્યાર સુધીમાં એઈએસને કારણે 145થી વધુ બાળકોના મોત નીપજ્યા છે. એએનઆઈ પ્રમાણે, હોસ્પિટલની પાછળ […]

142 બાળકોના મોતના મામલે સવાલ પુછવા પર મીડિયા પર ભડક્યા સીએમ નીતિશ કુમાર!

પટના: બિહારમાં સુશાસન બાબુના નામે ઓળખાતા મુખ્યપ્રધાન નીતિશ કુમારના રાજમાં રાજ્યમાં ગરમી અને લૂને કારણે 90 લોકોના મોત અને મગજના તાવને કારણે રાજ્યમાં 142 માસૂમ બાળકોના જીવ ગયા છે. આ મામલે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારને સવાલ કરવામાં આવે છે, તો તેઓ મીડિયા પર ગુસ્સે ભરાય છે. બિહારમાં મગજના તાવને કારણે 142 બાળકોના મોત થઈ ચુક્યા […]

બિહારમાં ‘ચમકી’ તાવથી 108 બાળકોના મોત બાદ જાગ્યા સીએમ નીતિશ કુમાર, પહોંચ્યા મુઝફ્ફરપુર

મુઝફ્ફરપુર: બિહારના મુઝફ્ફરપુરમાં સેંકડો બાળકો એક્યૂટ ઈન્સેફેલાઈટિસ સિન્ડ્રોમ એટલે કે ચમકી તાવની ઝપટમાં આવી ગયા છે. મુઝફ્ફરપુરમાં આ તાવથી મરનારાઓની સંખ્યા 108ની થઈ ચુકી છે. ત્યાં હોસ્પિટલમાં ભરતી બીમાર બાળકોની સંખ્યા વધીને 414ની થઈ ચુકી છે. ચમકી તાવથી પીડિત મોટાભાગના દર્દી મુઝફ્ફરપુરની સરકારી શ્રીકૃષ્ણા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ તથા કેજરીવાલ હોસ્પિટલમાં એડમિટ છે. અત્યાર સુધી […]

બિહારમાં ‘ચમકી’ તાવથી 100થી વધુના મોત, કેન્દ્ર-રાજ્યના આરોગ્ય પ્રધાનો સામે કેસ, પ્રેસ કોન્ફરન્સમાં ચૌબેને આવ્યું ઝોકું- પાંડેએ પુછ્યો મેચનો સ્કોર!

બિહારમાં હાલના દિવસોમાં ચમકી તાવ (Acute Encephalitis Syndrome)નો કેર જોવા મળી રહ્યો છે. લગભગ 100થી વધારે બાળકોના મોત ચમકી તાવના કારણે થઈ ચુક્યા છે. તો 16મી જૂને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધનને ચમકી તાવ મામલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જો કે આ પ્રેસ કોન્ફરન્સમાં બિહારના આરોગ્ય પ્રધાન મંગલ પાંડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code