1. Home
  2. Tag "cabinet"

विभागों का बंटवारा : ज्योतिरादित्य को नागरिक उड्डयन मंत्रालय, मांडविया बने स्वास्थ्य मंत्री, अश्विनी को रेल

नई दिल्ली, 8 जुलाई। 36 नए चेहरों सहित 43 मंत्रियों के शपथ ग्रहण के साथ ही बुधवार की शाम मोदी सरकार के दूसरे कार्यकाल का पहला विस्तार और सबसे बड़ा फेरबदल हो गया। दिलचस्प यह रहा कि शपथ ग्रहण समारोह के कुछ घंटे बाद ही मंत्रियों के विभागों का बंटवारा भी कर दिया गया। राष्ट्रपति भवन […]

उत्तर प्रदेश : अयोध्या में 400 करोड़ की लागत से बनेगा बस अड्डा, कैबिनेट ने 8 प्रस्तावों को दी मंजूरी

लखनऊ, 15 जून। उत्तर प्रदेश सरकार आराध्य देव श्रीराम की जन्मस्थली अयोध्या में 400 करोड़ रुपये की लागत से अंतरराष्ट्रीय स्तर का बस अड्डा बनाएगी। इसके साथ ही लखनऊ में एसटीपी और प्रयागराज में दो फ्लाई ओवरों का निर्माण भी किया जाएगा। मुख्यमंत्री योगी आदित्यनाथ की अध्यक्षता में सोमवार को हुई कैबिनेट की बैठक के दौरान […]

લક્ષ્મી વિલાસ બેંકને DBIL મર્જ કરવા કેબિનેટની મહોર  – NIIF માં 6 હજાર  કરોડ રૂપિયાના રોકાણને પણ મંજૂરી

લક્ષ્મી વિલાસ બેંકને DBIL મર્જ કરવા કેબિનેટની મંજુરી NIIF માં 6 હજાર  કરોડ રૂપિયાના રોકાણને પણ મંજૂરી દિલ્હીઃ- કેન્દ્રીય મંત્રીમંડળે સંકટમાંથી સતત પસાર થઈ રહેલી લક્ષ્મી વિલાસ બેંકની ડીબીએસ બેંક ઈન્ડિયા લિમિટેડમાં મર્જ કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં એટીસીમાં એફડીઆઇને પણ મંજૂરી આપવામાં આવી ચૂકી છે. નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર […]

મોદી કેબિનેટની બેઠક આજે, એનઆઈએને વધુ શક્તિશાળી બનાવવાની તૈયારી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સોમવારે કેબિનેટ બેઠક યોજાશે. આ બેઠકમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને વધુ અધિકાર આપવા માટે બે કાયદામાં સંશોધન કરવાનો નિર્ણય કરવામાં આવશે. એનઆઈએ કાયદામાં સંશોધન થયા બાદ આ તપાસ એજન્સી વિદેશમાં  ભારતીયો અને ભારતીય હિતો વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓની તપાસ કરી શકશે. કેબિનેટ બેઠક બાદ સંશોધિત કાયદાને આ સપ્તાહે સંસદમાં પણ […]

મોદી સરકાર-2નો મોટો નિર્ણય, એનએસએ અજીત ડોભાલને આપ્યો કેબિનેટ રેન્કનો દરજ્જો

નવી દિલ્હી: પ્રચંડ જીત સાથે ફરીથી વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીએ મોટો નિર્ણય કર્યો છે. મોદી સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને કેબિનેટ રેન્કનો દરજ્જો આપ્યો છે. મોદી સરકાર તરફથી આ દરજ્જો તેમને પાંચ વર્ષ માટે આપવામાં આવ્યો છે. 2014માં મોદીના સત્તામાં આવ્યા બાદ ડોભાલ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કાર્યરત હતા. અત્યાર સુધી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના […]

દેશના તમામ ખેડૂતોને મળશે પીએમ કિસાન યોજનાનો લાભ, તમામ ખેડૂતોને મળશે 6000 રૂપિયા

નવી દિલ્હી: મોદી સરકારની પહેલી કેબિનેટ બેઠક સમાપ્ત થઈ છે. પહેલી બેઠકમાં સરકારે મોટો નિર્ણય લીધો છે. પીએમ કિસાન યોજનાનો લાભ હવે તમામ ખેડૂતોને મળશે. કેન્દ્ર સરકાર છ હજાર રૂપિયા તમામ ખેડૂતોને આપશે. આ યોજના હેઠળ પંદર કરોડ ખેડૂત પરિવારોને ફાયદો થશે. પહેલા આ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ નાના ખેડૂતો કે જેમની પાસે પાંચ […]

પીએમ મોદી સાથે 65 પ્રધાનોની શપથવિધિની શક્યતા, 17 નવા ચહેરાને કેબિનેટમાં સ્થાન મળે તેવી અટકળો

નવી દિલ્હી: નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકાર ગુરુવારે બીજી વખત શપથગ્રહણ કરી રહી છે. પીએમ મોદીના નવા પ્રધાનમંડળમાં 17 નવા ચહેરાઓને સ્થાન અપાય તેવી શક્યતા છે. તેની સાથે પ્રધાનમંડળમાં પ્રધાનોની સંખ્યા 65ની થાય તેવી પણ શક્યતા છે. વિદેશ અને નાણાં મંત્રાલયને લઈને સસ્પેન્સ યથાવત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહની વચ્ચે ફરી […]

કેબિનેટ સંદર્ભે મોદી-અમિત શાહ વચ્ચે 4 કલાક ચાલી બેઠક, પીએમ સાથે 65 પ્રધાનો શપથ ગ્રહણ કરે તેવી શક્યતા

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ વચ્ચે નવી સરકારની રચના મામલે સતત બીજા દિવેસ બેઠક યોજાઈ હતી. આજની બેઠક ચાર કલાક ચાલી છે. આ પહેલા બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. બાદમાં અમિત શાહે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. ભાજપના સૂત્રો પ્રમાણે, 30મી મેના રોજ વડાપ્રધાન […]

જેટલીનો પીએમ મોદીને પત્ર: ” સ્વાસ્થ્ય સારું નથી, નવી સરકારમાં પ્રધાન બનાવશો નહીં”

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી મેના રોજ સાંજે સાત વાગ્યે વડાપ્રધાન પદે શપથગ્રહણ કરવાના છે. મોદી સરકારના બીજા કાર્યકાળમાં સંભવિત કેબિનેટ પ્રધાનોની યાદી પણ તૈયાર કરી લેવામાં આવી છે. આ ઘટનાક્રમ વચ્ચે અરુણ જેટલીએ પીએમ મોદીને પત્ર લખીને તેમને કેબિનેટમાં પ્રધાન નહીં બનાવવાની વાત કહી છે. જેટલીએ સ્વાસ્થ્યનો હવાલો આપતા પોતાને પ્રધાન નહીં બનાવવા માટે એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code