બજેટ રજૂ કરતા પહેલા મનમોહનસિંહને મળ્યા નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ
નવી દિલ્હી: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહ સાથે મુલાકાત કરી છે. માનવામાં આવે છે કે બંને નેતાઓ વચ્ચે બજેટને લઈને ચર્ચા થઈ છે. નાણાં પ્રધાન બન્યા બાદ નિર્મલા સીતારમણ આગામી પાંચમી જુલાઈએ પોતાના કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરશે. આ પહેલા નિર્મલા સીતારમણ તમામ સેક્ટરના એક્સપર્ટ્સને મળી રહ્યા છે અને તેમના […]
