મોદી સરકારનું બજેટઃ કોને ફાયદો કોને નુકશાન
કેન્દ્રીય નાણામંત્રી સીતારમણે પહેલું બજેટ રજું કર્યું હતું. આ બજેટમાં કોર્પોરેટ ક્ષેત્રમાં થોડી રાહત મળી છે જ્યારે બીજી બાજુ મધ્યમવર્ગને કઈક વધુ ફાયદો થયો નથી . મોદી સરકારના આ બીજી પાળીના પ્રથમ બજેટમાં દેશના ગામડાઓ, ગરીબી રેખા નીચે જીવતા લોકો અને ખાસ ખેડૂતો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું. જેમાં કોર્પોરેટ ક્ષેત્રમાં થોડા અંશે રાહત […]