શું ખરેખર એક્ટ્રેસ મલાઈકાએ અર્જુન સાથે કરી લીધી સગાઈ ? રીંગ વાળો ફોટ થઈ રહ્યો છે વાયરલ,જાણો શું છે હકીકત
મલાઈકા અરોરાનો ફોટો વાયરલ આંગળીમાં રીંગ પહેરી છે ફોટોમાં યૂઝર્સ સગાઈનું અનુમાન લગાવી રહ્યા છે જો કે આ એક બ્રાન્ડનું પ્રમોશન હતું મુંબઈ – બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહતી હોય છે. મલાઇકા તેના ફિલ્મી સફર કરતા વધુ અર્જુન કપૂર સાથેના સંબંધોને કારણે સુર્ખીઓમાં છવાયેલી રહે છે, ત્યારે હવે તાજેતરમાં […]
